VIDEO: રાજકોટના નવા માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજીના આજથી શ્રીગણેશ, સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોનો રાજકોટમાં ધસારો
રાજકોટના નવા માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજીના આજથી શ્રીગણેશ થયા. પહેલા જ દિવસે ડુંગળી વેચવા માટે સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો રાજકોટના યાર્ડ ખાતે પહોંચ્યા. ખેડૂતોને પ્રથમ દિવસે ડુંગળીના એક હજારથી લઈને 1400 રૂપિયા સુધીનો સારો ભાવ પણ મળ્યો હતો. આ પણ વાંચો: VIDEO: ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા વિરૂદ્ધ નોંધાશે ફરિયાદ, કોર્ટે આપ્યા આદેશ Web Stories View more […]
રાજકોટના નવા માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજીના આજથી શ્રીગણેશ થયા. પહેલા જ દિવસે ડુંગળી વેચવા માટે સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો રાજકોટના યાર્ડ ખાતે પહોંચ્યા. ખેડૂતોને પ્રથમ દિવસે ડુંગળીના એક હજારથી લઈને 1400 રૂપિયા સુધીનો સારો ભાવ પણ મળ્યો હતો.
આ પણ વાંચો: VIDEO: ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા વિરૂદ્ધ નોંધાશે ફરિયાદ, કોર્ટે આપ્યા આદેશ
નવા યાર્ડમાં સીસીટીવી કેમેરા સહિતની સુવિધા છે. જેથી ખેડૂતોને માલ ચોરાવવાનો ભય નહીં રહે. આ ઉપરાંત અન્ય જણસોની સાથે ડુંગળી ખરીદાતી હોવાથી પરિવહનનો ખર્ચ ઘટી જશે. રાજકોટના જૂના યાર્ડમાં ચાર દલાલ હતા. અને 15થી 20 દિવસે રકમ ચુકવાતી હતી. જ્યારે નવા યાર્ડમાં 225થી વધુ દલાલ હોવાથી અને તરત રકમ ચુકવાતી હોવાથી ખેડૂતોને ફાયદો મળશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો