પૂર્વ દિલ્લીમાં સનસનીખેજ હીટ એન્ડ રનની ઘટના, જુઓ કેવી રીતે મહિલાને કચડીને કાર ચાલક થયો ફરાર,સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
http://tv9gujarati.in/purvi-dilhi-ma-akshamat/
પૂર્વ દિલ્લીમાં એક એવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા કે જેને જોઈને તમારુ હ્રદય કાંપી ઉઠશે. પૂર્વ દિલ્લીમાં સનસનીખેજ હીટ એન્ડ રનની ઘટના બની છે ,જેમાં કાર ચાલકે એક મહિલાને એવી રીતે કચડી કે આ એકસ્માત જીવલેણ બની ગયો.આ અકસ્માતના દ્રશ્યો જોઈને તમે પણ વિચલિત થઈ ઉઠશો.
પૂર્વ દિલ્લીમાં એક એવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા કે જેને જોઈને તમારુ હ્રદય કાંપી ઉઠશે. પૂર્વ દિલ્લીમાં સનસનીખેજ હીટ એન્ડ રનની ઘટના બની છે ,જેમાં કાર ચાલકે એક મહિલાને એવી રીતે કચડી કે આ એકસ્માત જીવલેણ બની ગયો.આ અકસ્માતના દ્રશ્યો જોઈને તમે પણ