વડાપ્રધાન મોદી આ વખતે કોઈ પણ હોળી મિલન સમારોહમાં સામેલ થશે નહીં, વાંચો આ છે કારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા દિવસ પર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટસ પ્રેરક મહિલાઓના નામ કરવાની જાહેરાત પછી વધુ એક ખાસ વાત કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે કોરોના વાયરસના કારણે આ વર્ષે તે કોઈ હોળી મિલન સમારોહનો ભાગ બનશે નહીં. Experts across the world have advised to reduce mass gatherings to avoid […]

વડાપ્રધાન મોદી આ વખતે કોઈ પણ હોળી મિલન સમારોહમાં સામેલ થશે નહીં, વાંચો આ છે કારણ
Follow Us:
| Updated on: Mar 04, 2020 | 7:05 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા દિવસ પર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટસ પ્રેરક મહિલાઓના નામ કરવાની જાહેરાત પછી વધુ એક ખાસ વાત કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે કોરોના વાયરસના કારણે આ વર્ષે તે કોઈ હોળી મિલન સમારોહનો ભાગ બનશે નહીં.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યુ કે ‘દુનિયાભરના નિષ્ણાંતોએ covid-19 વાયરસથી બચવા માટે લોકોને એકત્ર કરનારા સમારોહથી બચવાની સલાહ આપી છે. તેથી મેં નિર્ણય કર્યો છે કે કોઈ પણ હોળી મિલન સમારોહમાં સામેલ નહીં થવું’.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીનું સોશિયલ મીડિયા એકાઉન્ટસ સતત ત્રણ દિવસથી ટોપ ટ્રેન્ડમાં છે. રવિવારે તેમને ટ્વીટ કર્યુ હતું કે તે સોશિયલ મીડિયા છોડવાનું વિચારી રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બીજા દિવસે તેમને ક્લિયર કર્યુ કે તે મહિલા દિવસ પર એક દિવસ માટે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટસ તે મહિલાઓના નામે કરશે, જેમનું જીવન કે કામ પ્રેરક રહ્યું છે. ત્યારે સરકાર અને સ્વાસ્થ્ય વિભાગ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી પછી એલર્ટ પર છે. દેશના લોકોને એડવાઈઝરી જાહેર કરીને જણાવ્યું કે શું કરે અને શું ના કરી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: IPLમાં મોટો ફેરફાર! ચેમ્પિયન ટીમને નહીં મળે 20 કરોડ રૂપિયા, હવે મળશે આટલી રકમ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">