ફેસબુકે જાહેર કર્યુ વલ્ડૅ લીડર્સનું લીસ્ટ, ટ્રમ્પને પછાડીને નંબર 1 પર વડાપ્રધાન મોદી

દુનિયામાં ફેસબુક પેજને પ્રમોટ કરવા માટે નેતાથી લઈને અભિનેતા સુધી ભલે પૈસા ખર્ચ કરતા હોય પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવુ કઈ જ કર્યા વગર સોશિયલ મીડિયાના કિંગ બન્યા છે. 2019 વલ્ડૅ લીડર્સ ઓન ફેસબુકના રિપોર્ટમાં વડાપ્રધાને દુનિયાના બધા જ નેતાઓને પાછળ મુકીને પ્રથમ સ્થાન મેળવ્યુ છે. આ અહેવાલ વાર્ષિક ધોરણે તૈયાર કરવામાં આવેલા ‘ટ્પ્લોમસી […]

ફેસબુકે જાહેર કર્યુ વલ્ડૅ લીડર્સનું લીસ્ટ, ટ્રમ્પને પછાડીને નંબર 1 પર વડાપ્રધાન મોદી
Follow Us:
| Updated on: Apr 13, 2019 | 4:42 AM

દુનિયામાં ફેસબુક પેજને પ્રમોટ કરવા માટે નેતાથી લઈને અભિનેતા સુધી ભલે પૈસા ખર્ચ કરતા હોય પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવુ કઈ જ કર્યા વગર સોશિયલ મીડિયાના કિંગ બન્યા છે.

2019 વલ્ડૅ લીડર્સ ઓન ફેસબુકના રિપોર્ટમાં વડાપ્રધાને દુનિયાના બધા જ નેતાઓને પાછળ મુકીને પ્રથમ સ્થાન મેળવ્યુ છે. આ અહેવાલ વાર્ષિક ધોરણે તૈયાર કરવામાં આવેલા ‘ટ્પ્લોમસી અભ્યાસ’ નો ભાગ છે. આ લિસ્ટમાં બીજા સ્થાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. ત્યારે બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલસનરો ફેસબુક પર સૌથી વધુ સંકળાયેલા વૈશ્વિક નેતા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

દુનિયાભરના તાકતવર નેતાઓના સોશિયલ મીડિયા પર તાકાત જાણવા માટે ફેસબુકના ક્રોઉડંગલે ટુલની મદદથી 962 ફેસબુક પેજનું વિશ્વેષણ કરવામાં આવ્યુ. તેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાનગી ફેસબુક પેજ પર 4.35 કરોડ લાઈક્સ છે. જ્યારે તેમના અધિકૃત પેજને 1.37 કરોડ લાઈક્સ મળ્યા છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફેસબુક પેજને 2.30 કરોડ લાઈક્સ મળ્યા છે.

બ્રાઝીલના નવા રાષ્ટ્રપતિ જાયર બોલસનરો ફેસબુક પર સૌથી વધુ સંકળાયેલા વેશ્વિક નેતા છે. તેમના પેજ પર 14.5 કરોડ લોકો સાથે કરેલા સંવાદનો રેકોર્ડ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">