નવા ટ્રાફિક નિયમોનું ચુસ્તપાલન કરાવવા માટે બેચરાજી ગ્રામ પંચાયતની અનોખી ઓફર, જુઓ VIDEO

  Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ' મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો […]

નવા ટ્રાફિક નિયમોનું ચુસ્તપાલન કરાવવા માટે બેચરાજી ગ્રામ પંચાયતની અનોખી ઓફર, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 04, 2019 | 2:51 AM

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

‘બાકી વેરો ભરો અને હેલમેટ લઈ જાઓ’ આ ઓફર મૂકી છે મહેસાણાની બેચરાજી ગ્રામ પંચાયતે. જેમાં બાકી વેરો ભરી જનાર વ્યક્તિને બેચરાજી ગ્રામ પંચાયત હેલ્મેટ ફ્રી આપે છે. બેચરાજી ગ્રામ પંચાયતની આ સ્કીમ મુજબ 30 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર દરમિયાન રૂપિયા 5000થી વધુનો બાકી વેરો જે ભરશે તેને પંચાયત હેલ્મેટ ફ્રી આપશે. એટલું જ નહીં હેલ્મેટ આપે તે પહેલા સ્વચ્છતા અંગે શપથ પણ લેવડાવશે. આ સ્કીમ થકી બેચરાજી ગ્રામ પંચાયતને 1.20 કરોડની આવક થવાની આશા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">