પંચમહાલના ગોધરા પૂર્વ રેન્જના બીટગાર્ડ અને રાઉન્ડ ફોરેસ્ટર લાંચ લેતા ઝડપાયા, જંગલમાંથી પસાર થતી ટ્રકને રોકીને લાંચ માગી
પંચમહાલના ગોધરા પૂર્વ રેન્જના બીટગાર્ડ અને રાઉન્ડ ફોરેસ્ટર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. બન્નેએ જંગલ વિસ્તારમાંથી પસાર થતી ટ્રકને રોકીને લાંચ માગી હતી. બંનેએ રૂપિયા 23 હજાર 500ની લાંચ લેતા ઝડપાયા છે. આ મામલે ગોધરા એસીબીએ કાર્યવાહી આરંભી છે. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ […]
પંચમહાલના ગોધરા પૂર્વ રેન્જના બીટગાર્ડ અને રાઉન્ડ ફોરેસ્ટર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. બન્નેએ જંગલ વિસ્તારમાંથી પસાર થતી ટ્રકને રોકીને લાંચ માગી હતી. બંનેએ રૂપિયા 23 હજાર 500ની લાંચ લેતા ઝડપાયા છે. આ મામલે ગોધરા એસીબીએ કાર્યવાહી આરંભી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો