પાકિસ્તાનમાં હિંદુઓને મળ્યો 200 વર્ષ જૂના મંદિર પર અધિકાર, જાણો શું હતો વિવાદ?

પાકિસ્તાનમાં બલૂચિસ્તાન ખાતે એક મંદિર ઘણાં સમયથી બંધ હતું તેને હિંદુ સમુદ્દાયને સોંપવામાં આવ્યું છે. પાકિસ્તાનની પ્રશાસન દ્વારા જાણકારી આપવામાં આવી કે મંદિર હિંદુઓને સોંપવામાં આવી રહ્યું છે અને ત્યાં રહેલી સ્કૂલને અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more આજનું […]

પાકિસ્તાનમાં હિંદુઓને મળ્યો 200 વર્ષ જૂના મંદિર પર અધિકાર, જાણો શું હતો વિવાદ?
Follow Us:
| Updated on: Feb 08, 2020 | 4:40 PM

પાકિસ્તાનમાં બલૂચિસ્તાન ખાતે એક મંદિર ઘણાં સમયથી બંધ હતું તેને હિંદુ સમુદ્દાયને સોંપવામાં આવ્યું છે. પાકિસ્તાનની પ્રશાસન દ્વારા જાણકારી આપવામાં આવી કે મંદિર હિંદુઓને સોંપવામાં આવી રહ્યું છે અને ત્યાં રહેલી સ્કૂલને અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Pakistan: 200-year old temple returned to Hindus

આ પણ વાંચો :  દિલ્હીમાં એગ્ઝિટ પોલ મુજબ AAP સરકાર તો ભાજપે આપ્યો આ જવાબ!

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

70 વર્ષ બાદ આ મંદિર પાકિસ્તાન ખાતે હિંદુઓને સોંપવામાં આવ્યું છે. આ મંદિરને હિંદુઓને કાયદાકીય લડત બાદ મળ્યું છે. આ બાબતે બલૂચિસ્તાન હાઈકોર્ટમાં એક મામલો આવ્યો હતો. હાઈકોર્ટના જસ્ટિસ જમાલ ખાન દ્વારા આ મંદિર હિંદુ સમુદાયને સોંપવામાં આવે તેવો આદેશ કર્યો હતો. જે બાદ પ્રશાસને આ મંદિર હિંદુઓને સોંપવાનો નિર્ણય લીધો છે.  આ મંદિર 200 વર્ષ જૂનુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ સિવાય કોર્ટે મંદિરની હાલત ખરાબ છે તેનું સમારકામ કરવાની સલાહ આપી છે. સંબંધિત અધિકારીઓને આ અંગે સૂચના પણ આપવામાં આવી છે. પાકિસ્તાનના હિંદુઓ આ આદેશ બાદ ખૂશ છે કારણ કે 70 વર્ષ બાદ તેમને આ ધાર્મિક સ્થળ પરત મળ્યું છે. આ મંદિર જૂનું છે અને 30 વર્ષ પહેલાં અહીંયા એક સ્કૂલ બનાવી દેવાઈ હતી. જે બાદ વિવાદ વકર્યો હતો અને કેસ કોર્ટ સુધી પહોંચ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">