મહિલાઓનો એક જ સવાલ! ઘર કેવી રીતે ચલાવવું? શાકભાજીના ભાવ આસમાને આંબી જતા બજેટ ખોરવાયું

Onion price hike Pinching hard on consumers pockets Rajkot

ડુંગળી સહિત શાકભાજીના ભાવ આસમાનને આંબી જતા રાજકોટની ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. રાજકોટની મહિલાઓ ભાવ વધારા માટે સરકારી તંત્રને જવાબદાર ઠેરવી રહી છે. મોટાભાગની મહિલાઓનો એક જ સવાલ છે કે ઘર કેવી રીતે ચલાવવું?

આ પણ વાંચો: ભરૂચના મક્તમપુર રોડ ઉપર અચાનક મારૂતીવાન સળગી ઉઠતા દોડધામ મચી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કલમ 370 નાબૂદ થવાથી અકળાયેલું પાકિસ્તાન હવે રસ્તાઓના નામ પણ કાશ્મીર રાખશે!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments