VIDEO: ‘મહા’ વાવાઝોડાની અસરથી વરસ્યો વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

નવસારી શહેર અને જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. ખેરગામ, ચીખલી, જલાલપોર, સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સાથે જ નવસારીના દરિયામાં પણ મહા વાવાઝોડાની અસર જોવા મળી. દરિયામાં વાવાઝોડાની અસરના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. આ પણ વાંચો: ‘મહા’ વાવાઝોડાની અસરથી ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે તુટી પડ્યો વરસાદ, જુઓ VIDEO Web […]

VIDEO: ‘મહા' વાવાઝોડાની અસરથી વરસ્યો વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Follow Us:
| Updated on: Nov 02, 2019 | 5:52 AM

નવસારી શહેર અને જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. ખેરગામ, ચીખલી, જલાલપોર, સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સાથે જ નવસારીના દરિયામાં પણ મહા વાવાઝોડાની અસર જોવા મળી. દરિયામાં વાવાઝોડાની અસરના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

આ પણ વાંચો: ‘મહા’ વાવાઝોડાની અસરથી ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે તુટી પડ્યો વરસાદ, જુઓ VIDEO

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

52 કિલોમીટરના દરિયા કિનારના માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં 300થી વધુ ફીશીંગ બોટો દ્વારા માછીમારી કરવામાં આવે છે. બીલીમોરા નજીક આવેલા ધોલાઈ બંદરે સાવધાનીના ભાગ રૂપે બોટો ખડકી દેવામા આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">