લદાખ સામે પાકિસ્તાન દ્વારા લડાકૂ વિમાન તૈનાત કરવા પર સેના પ્રમુખનો જવાબ, ભારતીય આર્મી તૈયાર છે

કલમ 370ને દૂર કરવાના નરેન્દ્ર મોદી સરકારના નિર્ણય બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં ચકમક ઝરી રહી છે. જેની અસર લાઇન ઓફ કંટ્રોલ પર પણ જોવા મળી રહી છે. માહિતી અનુસાર પાકિસ્તાની સેના એલઓસી તરફ આગળ વધી રહી છે અને લદાખની સામે પોતાના એરબેસમાં લડાકૂ વિમાનોને તૈનાત કરી રહી છે. જેને લઇને ભારતીય સેના પ્રમુખ બિપિન […]

લદાખ સામે પાકિસ્તાન દ્વારા લડાકૂ વિમાન તૈનાત કરવા પર સેના પ્રમુખનો જવાબ, ભારતીય આર્મી તૈયાર છે
Follow Us:
| Updated on: Aug 13, 2019 | 11:13 AM

કલમ 370ને દૂર કરવાના નરેન્દ્ર મોદી સરકારના નિર્ણય બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં ચકમક ઝરી રહી છે. જેની અસર લાઇન ઓફ કંટ્રોલ પર પણ જોવા મળી રહી છે. માહિતી અનુસાર પાકિસ્તાની સેના એલઓસી તરફ આગળ વધી રહી છે અને લદાખની સામે પોતાના એરબેસમાં લડાકૂ વિમાનોને તૈનાત કરી રહી છે. જેને લઇને ભારતીય સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું કે ભારતીય સેના તૈયાર છીએ. રાવતે હુંકાર કર્યો કે, જો પાકિસ્તાન એલઓસી પર આવવા ઇચ્છે છે તો તે તેના પર નિર્ભર કરે છે અને તેનો જવાબ મળશે.

https://youtu.be/V-0RlvZJ1CY

આ પણ વાંચોઃ ઓટોમોબાઈલ કંપનીમાં 19 વર્ષ બાદ મંદીનું વાતાવરણ, જાણો કયા કારણો જવાબદાર હોઈ શકે છે

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તો જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર સેના પ્રમુખે કહ્યું કે કાશ્મીરના લોકો સાથે અમારી વાતચીત પહેલાની જેમ સામાન્ય છે. અમે કાશ્મીરી લોકોને બંદૂક વિના મળતા હતા અને આશા છે કે અમે તેમને બંદૂક વિના જ મળતા રહીશું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">