VIDEO: PM મોદી આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં તૈયાર કરાયેલા વિશ્વ વનનું કરશે લોકાર્પણ, જાણો વિશ્વ વનમાં શું છે ખાસ?

   PM મોદી આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં તૈયાર કરાયેલા વિશ્વ વનનું પણ લોકાર્પણ કરવાના છે. 2 એકરમાં ફેલાયેલા વિશ્વ વનમાં અલગ અલગ ખંડમાં ઉગતા વૃક્ષ વિશ્વ વનમાં નિહાળવા મળશે. આ વિશ્વ વનને દુનિયાના અલગ અલગ સાત ખંડોમાં વહેંચવામાં આવ્યું છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી […]

VIDEO: PM મોદી આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં તૈયાર કરાયેલા વિશ્વ વનનું કરશે લોકાર્પણ, જાણો વિશ્વ વનમાં શું છે ખાસ?
Follow Us:
| Updated on: Oct 30, 2019 | 5:36 AM

PM મોદી આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં તૈયાર કરાયેલા વિશ્વ વનનું પણ લોકાર્પણ કરવાના છે. 2 એકરમાં ફેલાયેલા વિશ્વ વનમાં અલગ અલગ ખંડમાં ઉગતા વૃક્ષ વિશ્વ વનમાં નિહાળવા મળશે. આ વિશ્વ વનને દુનિયાના અલગ અલગ સાત ખંડોમાં વહેંચવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેમાં એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, સાઉથ અમેરિકા, નોર્થ અમેરિકા, આફ્રિકા, એન્ટાર્કટિકા એમ અલગ અલગ ભાગ બનાવવામાં આવ્યા છે. જેમાં એશિયામાં પ્રખ્યાત ક્રિસમસ પામ ટ્રી, નોર્થ અમેરિકાનું મોઝે ઇન કરેડલ, આફ્રિકાનું ટ્રાય એન્ગલ ર પામ, ડેટ પામ એવાં વૃક્ષો લાવવામાં આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દુનિયાના ખંડોમાં પ્રખ્યાત વૃક્ષો અહીં આકર્ષણનું કેન્દ્ર બનશે. અહીં આવનારા લોકો વિદેશી વૃક્ષોની જાણકારી અને અભ્યાસ કરી શકશે. આ ઉપરાંત વિશ્વ વનમાં આદિવાસીઓ દ્વારા ફિઝી હાઉસ, બાલી હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">