નડિયાદના સિવિલ હોસ્પિટલના ડૉક્ટર ધીરેન શાહ હની ટ્રેપમાં ફસાયા, દર્દીની ખબર જોવાના બહાને ડોક્ટરને ઘરે બોલાવી ફસાવવાનો પ્રયાસ, પોલીસે આરોપી ઝડપી પાડ્યા

નડિયાદના સિવિલ હોસ્પિટલના ડૉક્ટર ધીરેન શાહ હની ટ્રેપમાં ફસાયા, દર્દીની ખબર જોવાના બહાને ડોક્ટરને ઘરે બોલાવી ફસાવવાનો પ્રયાસ, પોલીસે આરોપી ઝડપી પાડ્યા

પેટલાદમાં નડિયાદના ડૉક્ટર સાથે બની હનીટ્રેપ ઘટના..નડિયાદના સિવિલ હોસ્પિટલના ડૉક્ટર ધીરેન શાહને હની ટ્રેપમાં ફસાવ્યા..શાતિર ટોળકીએ દર્દીની ખબર જોવાના બહાને ડોક્ટરને ઘરે બોલાવી ફસાવવાનો પ્રયાસ કર્યો. ઘરે પહોચ્યાં જ 3 પુરુષો પોલીસના સ્વાંગમાં આવી ડૉક્ટરને ધમકાવ્યા લાગ્યા અને રૂપિયા 1.25 લાખની રકમ વસુલ્યા બાદ વધુ રૂપિયાની માંગણી કરાતા હનીટ્રેપની જાળમાં ફસાયેલા ડૉક્ટરે પેટલાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ કરી જેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati