ઈરાકના અમેરિકી એરબેઝ પર ફરી 4 રોકેટથી હુમલો, 4 લોકો ઘાયલ

ઈરાકમાં અમેરિકાના એરબેઝ પર હુમલો થયો છે. જેમાં 4 ઈરાકી સૈનિક ઈજાગ્રસ્ત થયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બગદાદથી 80 કિમી ઉત્તરમાં સ્થિત એરબેઝના રન વે ઉપર મોર્ટાર બોમ્બ ફેંકવામાં આવ્યા. અમેરિકાના સૈન્ય ઠેકાણા પર 4 રોકેટથી હુમલો કરાયો હતો. Amid US-Iran Tension, Four Iraqis injured as 4 rockets hit Balad air base hosting […]

ઈરાકના અમેરિકી એરબેઝ પર ફરી 4 રોકેટથી હુમલો, 4 લોકો ઘાયલ
Follow Us:
| Updated on: Jan 13, 2020 | 3:36 AM

ઈરાકમાં અમેરિકાના એરબેઝ પર હુમલો થયો છે. જેમાં 4 ઈરાકી સૈનિક ઈજાગ્રસ્ત થયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બગદાદથી 80 કિમી ઉત્તરમાં સ્થિત એરબેઝના રન વે ઉપર મોર્ટાર બોમ્બ ફેંકવામાં આવ્યા. અમેરિકાના સૈન્ય ઠેકાણા પર 4 રોકેટથી હુમલો કરાયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ હુમલો ઈરાકના નિવર્તમાન પ્રધાનમંત્રી અદેલ અબ્દેલ મહદીના સંયુક્ત રાજ્ય અમેરિકાના બગદાદમાં એક પ્રતિનિધિમંડળ મોકલી પોતાની સેનાને પાછી બોલાવવાની જાહેરાતના ત્રણ દિવસ બાદ થયો છે. મહદીએ કહ્યું હતું કે, અમેરિકા પાસે પોતાના સૈનિકોને પાછા બોલાવવા સિવાય કોઈ વિકલ્પ નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહદીએ નવેમ્બરમાં સરકાર વિરોધી પ્રદર્શનો બાદ રાજીનામું આપી દીધુ હતું. તેમણે કહ્યું કે, ઈરાક ઈચ્છે છે કે, અમેરિકા અહીંથી પોતાના સૈનિકો હટાવી દે જેથી ભવિષ્યમાં સ્થિતિ વધુ ખરાબ ન થાય. કેમ કે, અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">