સુરતમાં સતત પડી રહ્યો છે ભારે વરસાદ, સિવિલ હોસ્પિટલમાં ભરાયા પાણી, જુઓ VIDEO

સુરતમાં આજે મેઘરાજાએ ધમાકેદાર ઇનીંગ રમી છે. શહેરમાં મેઘરાજાની મહેરથી સતત ધોધમાર વરસાદ પડ્યો છે. સુરતનો સિવિલ વિસ્તાર, રીંગરોડ, કતારગામ, અડાજણ તથા અન્ય વિસ્તારમાં પણ મુશળધાર વરસાદ પડ્યો છે. છેલ્લા 2 કલાકથી સુરતમાં સતત સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા છે. શહેરના કતારગામ, ઉધના, લિંબાયત, અડાજણ વિસ્તારમાં વરસાદ પડ્યો […]

સુરતમાં સતત પડી રહ્યો છે ભારે વરસાદ, સિવિલ હોસ્પિટલમાં ભરાયા પાણી, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jun 28, 2019 | 7:32 AM

સુરતમાં આજે મેઘરાજાએ ધમાકેદાર ઇનીંગ રમી છે. શહેરમાં મેઘરાજાની મહેરથી સતત ધોધમાર વરસાદ પડ્યો છે. સુરતનો સિવિલ વિસ્તાર, રીંગરોડ, કતારગામ, અડાજણ તથા અન્ય વિસ્તારમાં પણ મુશળધાર વરસાદ પડ્યો છે. છેલ્લા 2 કલાકથી સુરતમાં સતત સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે.

ભારે વરસાદના કારણે સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા છે. શહેરના કતારગામ, ઉધના, લિંબાયત, અડાજણ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાવાના કાણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આ પણ વાંચો: અંક્લેશ્વરમાં 6 અને ભરૂચમાં 4.5 ઈંચ પડ્યો વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">