ધારાસભ્યનો વીડિયો થયો વાયરલ, મુસ્લિમોને અપીલ કરી કે ભાજપના દુકાનદારો પાસેથી સામાન ના ખરીદો

ઉત્તરપ્રદેશના કૈરાના ધારાસભ્ય નાહિદ હસનનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ ખાસ કરીને મુસ્લિમોને એવી અપીલ કરી રહ્યાં છે કે ભારતીય જનતા પાર્ટીના દુકાનદારો પાસેથી કોઈપણ વસ્તુ ન ખરીદે. Shocking@yadavakhilesh Ji,Your MLA from Kairana Nahid Hasan publicly asking Muslims not to purchase anything from shop owner who are supporters/have affiliation with BJP. Why are […]

ધારાસભ્યનો વીડિયો થયો વાયરલ, મુસ્લિમોને અપીલ કરી કે ભાજપના દુકાનદારો પાસેથી સામાન ના ખરીદો
Follow Us:
| Updated on: Jul 22, 2019 | 10:44 AM

ઉત્તરપ્રદેશના કૈરાના ધારાસભ્ય નાહિદ હસનનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ ખાસ કરીને મુસ્લિમોને એવી અપીલ કરી રહ્યાં છે કે ભારતીય જનતા પાર્ટીના દુકાનદારો પાસેથી કોઈપણ વસ્તુ ન ખરીદે.

આ પણ વાંચો:   નર્મદાના સરદાર સરોવર ડેમમાં છેલ્લા 12 કલાકમાં 25 સેમી પાણીની સપાટી વધી

ધારાસભ્ય નાહિદ હસને આ વીડિયોમાં એવું કહેતા નજરે પડે છે કે આપણે સામાન ખરીદી છીએ ત્યારે આ ભાજપના લોકોની દુકાન ચાલે છે અને તેમનું ઘર ચાલે છે. આથી મારા ભાઈઓને મારી અપીલ છે કે ભાજપ સમર્થિત દુકાનોમાં સામાન લેવાનું બંધ કરો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ધારાસભ્ય વધુમાં કહે છે કે મારી લોકોને અપીલ છે કે તમે 10 દિવસ, મહીના સુધી કે પછી કેટલાંક દિવસ સુધી અહીંયા-ત્યાંથી સામાન લઈ લો પણ જેટલાં લોકો ભાજપના છે અને બજારમાં છે તેમની પાસેથી સામાન ના ખરીદશો. જે સામાનથી તમે ખરીદો છો તેનાથી તેમનું ઘર ચાલે છે. તેમનું ઘર ચાલે છે અને તેના લીધે જ આજે આપણી પર જૂતા ચલાવવામાં આવે છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">