VIDEO: વધુ ઠંડી સહન કરવા માટે થઈ જાવો તૈયાર, હાડ થીજવતી ઠંડી વચ્ચે રાજ્યમાં કોલ્ડવેવની આગાહી

હાડ થીજવતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરી છે. એટલે કે હજુ પણ વધારે ઠંડી માટે તૈયાર રહેવું પડશે. રાજ્યમાં રેકોર્ડબ્રેક ઠંડી વચ્ચે આગામી 48 કલાક દરમિયાન ઠંડા પવન ફૂંકાશે તો સૌરાષ્ટ્ર-કચ્છમાં શીતલહેર છવાશે.   Web Stories View more લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી […]

VIDEO: વધુ ઠંડી સહન કરવા માટે થઈ જાવો તૈયાર, હાડ થીજવતી ઠંડી વચ્ચે રાજ્યમાં કોલ્ડવેવની આગાહી
Follow Us:
| Updated on: Dec 31, 2019 | 3:47 AM

હાડ થીજવતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરી છે. એટલે કે હજુ પણ વધારે ઠંડી માટે તૈયાર રહેવું પડશે. રાજ્યમાં રેકોર્ડબ્રેક ઠંડી વચ્ચે આગામી 48 કલાક દરમિયાન ઠંડા પવન ફૂંકાશે તો સૌરાષ્ટ્ર-કચ્છમાં શીતલહેર છવાશે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એક બાજુ ઉત્તર ભારતની કાતિલ ઠંડીની અસર તો બીજી બાજુ મધ્યપ્રદેશ પર સક્રિય થયેલું સાઈક્લોનિક સરક્યુલેશન નબળુ પડતા ગુજરાતમાં શીતલહેર ફરી વળશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોલ્ડવેવની અસર પોરબંદર, રાજકોટ, અમરેલી અને કચ્છમાં જોવા મળશે. આગામી 48 કલાક કોલ્ડવેવની સ્થિતિ રહેવાની સાથે 5 દિવસ સુધી લઘુત્તમ તાપમાન રહેશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">