મહેસાણા: LCIT કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા, ફી ભરવા બાબતે ત્રાસ આપ્યાનો પરિવારનો આરોપ

મહેસાણા વિસનગર પાસે આવેલા ભાંડુમાં વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં આપઘાત કર્યો છે. આ ઘટના છે ભાંડુ ગામ નજીક આવેલી LCIT એજ્યુકેશન કેમ્પસની. જ્યાં વિદ્યાર્થિની નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. અને હોસ્ટેલમાં રહેતી હતી. મૃતક વિદ્યાર્થિનીના પિતાનો આક્ષેપ છે કે- હોસ્ટેલના સત્તાવાળાઓ તેમની દીકરીને ફી ભરવા માટે વારંવાર ત્રાસ આપતા હતા. જો ફી ન નહીં ભરે તો […]

મહેસાણા: LCIT કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા, ફી ભરવા બાબતે ત્રાસ આપ્યાનો પરિવારનો આરોપ
Follow Us:
| Updated on: Jun 27, 2019 | 7:32 AM

મહેસાણા વિસનગર પાસે આવેલા ભાંડુમાં વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં આપઘાત કર્યો છે. આ ઘટના છે ભાંડુ ગામ નજીક આવેલી LCIT એજ્યુકેશન કેમ્પસની. જ્યાં વિદ્યાર્થિની નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. અને હોસ્ટેલમાં રહેતી હતી. મૃતક વિદ્યાર્થિનીના પિતાનો આક્ષેપ છે કે- હોસ્ટેલના સત્તાવાળાઓ તેમની દીકરીને ફી ભરવા માટે વારંવાર ત્રાસ આપતા હતા. જો ફી ન નહીં ભરે તો પરીક્ષા ફોર્મ ન ભરવા દેવાની પણ ધમકી આપતા હતા. જેનાથી કંટાળી જઈને આપઘાતનું પગલું ભર્યું હોવાનો વિદ્યાર્થિનીના પિતાનો આક્ષેપ છે.

આ પણ વાંચો: ગાંધીનગર: પત્ની સાથે બોલાચાલી થતા પતિએ સાસરીમાં જઈને સળગાવ્યા વાહનો, જુઓ VIDEO

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તો બીજીતરફ કોલેજના એડમિનિસ્ટેટરે તમામ પોતાના પર લાગેલા આરોપો ફગાવી દીધા છે. અને પોતાની જવાબદારી હોસ્ટેલની મેસના કોન્ટ્રાક્ટરો પર ઢોળી રહ્યા છે. તેમણે બચાવ કરતા કહ્યું કે- તેમના દ્વારા કોઈ પ્રકારની ફીની ઉઘરાણી કરવામાં નથી આવી. તેઓ પોતાના પરના આક્ષેપથી બચવા માટે કહે છે કે- હોસ્ટેલમાં જમવાનું બનાવવાનો કોન્ટ્રાક્ટ આપેલો છે. વિદ્યાર્થિનીનું ફુડ બિલ બાકી હતુ જેથી મેસના કોન્ટ્રાક્ટરે ફુડ બિલના પૈસા માગ્યા હશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">