ચેતી જજો! પેએટીએમ KYCના નામે આ ગેંગ લોકો પાસે પડાવી રહી છે પૈસા
અમદાવાદમાં પે-ટીએમનું KYC અપડેટ કરાવવાનું કહી છેતરપિંડી કરતી ગેંગ સક્રીય છે. 3 વ્યક્તિઓ આ પ્રકારની લૂંટના શિકાર બન્યા છે. આ ગેંગ લોકોને KYC અપડેટ કરવાનું કહી, ક્વિન નામની એપ્લિકેશ ડાઉન લોર્ડ કરાવે છે અને 10 રૂપિયાનું મિની રિચાર્જ કરવાનું કહી વગર OTP એ લાખો રૂપિયા ગણતરીના સેકન્ડમાં ટ્રાન્સફર કરી લે છે. લોકો આ ગેંગના શિકાર […]
અમદાવાદમાં પે-ટીએમનું KYC અપડેટ કરાવવાનું કહી છેતરપિંડી કરતી ગેંગ સક્રીય છે. 3 વ્યક્તિઓ આ પ્રકારની લૂંટના શિકાર બન્યા છે. આ ગેંગ લોકોને KYC અપડેટ કરવાનું કહી, ક્વિન નામની એપ્લિકેશ ડાઉન લોર્ડ કરાવે છે અને 10 રૂપિયાનું મિની રિચાર્જ કરવાનું કહી વગર OTP એ લાખો રૂપિયા ગણતરીના સેકન્ડમાં ટ્રાન્સફર કરી લે છે. લોકો આ ગેંગના શિકાર બની રહ્યાં છે. આથી જો કેવાયસીના નામે મોબાઈલમાં એપ ડાઉનલોડ કરાવવાનું કહે તે ચેતી જજો નહીં તો તમારા ખાતામાંથી પણ પૈસાની ઉઠાંતરી થઈ શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : કોંગ્રસના ધારાસભ્ય લલિત કગથરાએ ટેકાના ભાવમાં મગફળી ખરીદીને લઈને કર્યા આક્ષેપ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો