ભારતીય સેનાએ બોર્ડર પરથી 2 આતંકીઓની કરી ધરપકડ, લશ્કર-એ-તૈયબાના આતંકીઓનો VIDEO પણ કર્યો જાહેર

ભારતીય સેનાએ લશ્કર-એ-તૈયબાના 2 આતંકીની ધરપકડ કરી છે. ચિનાર સેનાના કમાન્ડર લેફ્ટનેંટ જનરલ કેજેએસ ઢિલ્લન અને જમ્મુ-કાશ્મીર પોલીસના ADG મૂનીર ખાને સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ પણ વાંચોઃ અમદાવાદમાં પારિવારીક પ્રસંગમાં આવેલા અમિત શાહને KD હોસ્પિટલમાં દાખલ કરાયા Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી […]

ભારતીય સેનાએ બોર્ડર પરથી 2 આતંકીઓની કરી ધરપકડ, લશ્કર-એ-તૈયબાના આતંકીઓનો VIDEO પણ કર્યો જાહેર
Follow Us:
| Updated on: Sep 04, 2019 | 7:27 AM

ભારતીય સેનાએ લશ્કર-એ-તૈયબાના 2 આતંકીની ધરપકડ કરી છે. ચિનાર સેનાના કમાન્ડર લેફ્ટનેંટ જનરલ કેજેએસ ઢિલ્લન અને જમ્મુ-કાશ્મીર પોલીસના ADG મૂનીર ખાને સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદમાં પારિવારીક પ્રસંગમાં આવેલા અમિત શાહને KD હોસ્પિટલમાં દાખલ કરાયા

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ દરમિયાન બંને અધિકારીઓએ કહ્યું કે, ધાટીમાં પાકિસ્તાનમાંથી ધૂસણખોરો અંદર આવવાની કોશિશ કરી રહ્યા છે. સેનાએ કહ્યું કે, ધૂસણખોરી દરમિયાન બે આતંકીઓની ધરપકડ કરી છે. આ બંને આતંકી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા. પત્રકાર પરિષદ દરમિયાન આતંકીઓનો વીડિયો પણ જાહેર કર્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">