દેશના પ્રધાનમંત્રી તરીકે ફરી એક વખત PM મોદી શપથ લેશે, ત્યારે જાણો રાષ્ટ્રપતિથી સાંસદો સુધી કોનો કેટલો પગાર હોય છે

લોકસભા ચૂંટણી 2019નું પરિણામ સામે છે અને 30મેના રોજ કેબિનેટના નવા પ્રધાન શપથ પણ લેશે. સાથે સંસદમાં નવનિયુક્ત સાંસદો પણ પહોંચવાના છે. ત્યારે આ સાંસદોને કેટલો પગાર ચૂકવવામાં આવે છે તે અંગે જાણો સમગ્ર માહિતી. આ પણ વાંચોઃ PM મોદીની કેબિનેટમાં સ્થાન મેળવનારા નેતાઓ શપથ પહેલા આ સ્થાન પર ચા-બેઠકમાં જોડાશે રોચક VIDEO જોવા માટે […]

દેશના પ્રધાનમંત્રી તરીકે ફરી એક વખત PM મોદી શપથ લેશે, ત્યારે જાણો રાષ્ટ્રપતિથી સાંસદો સુધી કોનો કેટલો પગાર હોય છે
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:00 AM

લોકસભા ચૂંટણી 2019નું પરિણામ સામે છે અને 30મેના રોજ કેબિનેટના નવા પ્રધાન શપથ પણ લેશે. સાથે સંસદમાં નવનિયુક્ત સાંસદો પણ પહોંચવાના છે. ત્યારે આ સાંસદોને કેટલો પગાર ચૂકવવામાં આવે છે તે અંગે જાણો સમગ્ર માહિતી.

આ પણ વાંચોઃ PM મોદીની કેબિનેટમાં સ્થાન મેળવનારા નેતાઓ શપથ પહેલા આ સ્થાન પર ચા-બેઠકમાં જોડાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રાષ્ટ્રપતિનો પગાર

ભારતના રાષ્ટ્રપતિનો એક મહિનો પગાર 5 લાખ રૂપિયા હોય છે. અગાઉ તેમનો પગાર માત્ર 1.5 લાખ ચૂકવવામાં આવતો હતો. જાન્યુઆરી 2006માં તેને વધારીને 5 લાખ કરી દેવાયો છે. સાથે અન્ય તમામ સુવિધા રાષ્ટ્રપતિ માટે નિશ્ચિત હોય છે. આ સાથે 5 એકરમાં ફેલાયેલું રાષ્ટ્રપતિ આવાસ પણ મળે છે. રાષ્ટ્રપતિની કાર સાથે 25 ગાડીઓનો કાફલા વચ્ચે ચલાવવામાં આવે છે. તે સાથે રાષ્ટ્રપતિ ભવનની વ્યવસ્થા માટે વાર્ષિક 30 કરોડનું બજેટ નક્કી કરવામાં આવે છે.

વડાપ્રધાનનો પગાર

ભારતના પ્રધાનમંત્રીને પ્રતિમાસ 1.60 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવે છે. 2013માં એક RTI દ્વારા જાણવા મળ્યું હતું કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની બેઝીક પગાર 50 હજાર હતો જેમા 3 હજાર ભથ્થું જોડવામાં આવતો હતો. સાથે 2 હજારનું રોજનું ભથ્થું પણ જોડવામાં આવે છે. આ સિવાય તેમને 45 હજાર ચૂંટણી ક્ષેત્ર માટે આપવામાં આવે છે. આ તમામ સુવિધા સાથે પ્રધાનમંત્રીને નવી દિલ્હીમાં લોકકલ્યાણ માર્ગ પર એક બંગલો, ખાનગી સ્ટાફ, સ્પેશિયલ સુરક્ષા સાથે લિંબોજિન કાર, અને SPGની સુરક્ષા અપાઈ છે. તો રિટાયર થયા બાદ પ્રધાનમંત્રીને 20 હજાર પેન્શન અપાઈ છે. દિલ્હીમાં એક બંગલો એક આસિસ્ટન્ટ અને સેવકો આપે છે. રિટાયર બાદ રેલવેમાં ફ્રી સેવા અને વાર્ષિક 6 ડોમેસ્ટિક એક્ઝિક્યુટીવ ક્લાસમાં ફ્રિ ફ્લાઈટ સેવા મળે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સાંસદોનો પગાર

સાંસદોના પગારની વાત કરવામાં આવે તો તેમને 1 લાખ રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે. તે સિવાય 45 હજાર રૂપિયાનું ભથ્થુ પોતના મતક્ષેત્ર માટે આપવામાં આવે છે. સાથે અનેક અન્ય સુવિધા પણ સાંસદોને આપવામાં આવે છે.

ઉપરાષ્ટ્રપતિ, ગવર્નર અને મુખ્ય ન્યાયાધીશનો પગાર

ભારતના ઉપરાષ્ટ્રપતિનો પગાર 4 લાખ રૂપિયા પ્રતિ મહિનો ચૂકવવામાં આવે છે. તો રાજ્યપાલોને 3 લાખ 50 હજાર આપવામાં આવે છે. સાથે ઘર અને કાર જેવી વ્યવસ્થા આપવામાં આવે છે. મુખ્ય ન્યાયાધીશને 2 લાખ 80 હજારનો પગાર ચૂકવવામાં આવે છે.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">