ભુજની સહજાનંદ ઈન્સ્ટિટ્યૂટમાં માસિક ધર્મ તપાસવાના વિવાદમાં આરોપીઓને બે દિવસના રિમાન્ડ પર મોકલાયા

ભુજની સહજાનંદ ઈન્સ્ટિટ્યૂટમાં માસિક ધર્મ તપાસવાના વિવાદમાં આરોપીઓને બે દિવસના રિમાન્ડ પર મોકલી દેવાયા છે. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશનની ટીમે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જેને ભુજ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે પોલીસને બે દિવસના રિમાન્ડ સોંપ્યા છે. મહત્વનું છે કે રાષ્ટ્રીય મહિલા આયોગની તપાસ અને તેની સાથેની બેઠક બાદ પોલીસે ચાર મહિલા આરોપીની ધરપકડ કરી […]

ભુજની સહજાનંદ ઈન્સ્ટિટ્યૂટમાં માસિક ધર્મ તપાસવાના વિવાદમાં આરોપીઓને બે દિવસના રિમાન્ડ પર મોકલાયા
Follow Us:
| Updated on: Feb 18, 2020 | 5:03 AM

ભુજની સહજાનંદ ઈન્સ્ટિટ્યૂટમાં માસિક ધર્મ તપાસવાના વિવાદમાં આરોપીઓને બે દિવસના રિમાન્ડ પર મોકલી દેવાયા છે. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશનની ટીમે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જેને ભુજ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે પોલીસને બે દિવસના રિમાન્ડ સોંપ્યા છે. મહત્વનું છે કે રાષ્ટ્રીય મહિલા આયોગની તપાસ અને તેની સાથેની બેઠક બાદ પોલીસે ચાર મહિલા આરોપીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસી વિપક્ષના નેતા દિનેશ શર્માને બદલવાની સામૂહિક રજૂઆત

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">