કોરોના વેક્સીન આવતા પેહલા રાજ્યસરકારનું તંત્ર હરકતમાં, કર્મચારીઓને તાલીમ સાથે ટાસ્કફોર્સની કરી રચના
અમદાવાદ જીલ્લા વિકાસ અધિકારી મહેશ બાબુનું અગત્યનું નિવેદન સામે આવ્યું છે કે જેમાં કોરોના વેક્સીનને લઈને તૈયારીઓ આરંભી દેવામાં આવી છે જે લોકો સીધા પબ્લિક સાથે સંપર્કમાં આવે છે તેમનું લીસ્ટ બનાવી દેવામાં આવ્યું છે તો કર્મચારીઓને ટ્રેઈનીંગનો દોર પણ શરુ કરી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આદેશ પ્રમાણે તાલીમની સાથે ટાસ્ક ફોર્સની પણ રચના […]
અમદાવાદ જીલ્લા વિકાસ અધિકારી મહેશ બાબુનું અગત્યનું નિવેદન સામે આવ્યું છે કે જેમાં કોરોના વેક્સીનને લઈને તૈયારીઓ આરંભી દેવામાં આવી છે જે લોકો સીધા પબ્લિક સાથે સંપર્કમાં આવે છે તેમનું લીસ્ટ બનાવી દેવામાં આવ્યું છે તો કર્મચારીઓને ટ્રેઈનીંગનો દોર પણ શરુ કરી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આદેશ પ્રમાણે તાલીમની સાથે ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો