ખેડાના મહુધાના સાપલા ગામે પોલીસ પર થયો હુમલો! જુઓ VIDEO

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના સાપલા ગામે પોલીસ જવાનો પર હુમલો થયો. સાદા ડ્રેસ અને ખાનગી વાહનમાં પોલીસના જવાનો જુગારીઓને પકડવા ગયા હતા. આ સમયે ગ્રામજનો અને પોલીસ વચ્ચે વિવાદ થયો. ગ્રામજનોએ 2 પોલીસ જવાનને માર મારીને મંદિરમાં પૂરી દીધા હતા. ખાનગી વાહન અને સાદા ડ્રેસને પગલે ગ્રામજનોએ પોલીસને વાહન ચોર સમજીને માર માર્યો હતો. જો […]

ખેડાના મહુધાના સાપલા ગામે પોલીસ પર થયો હુમલો! જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 22, 2019 | 7:34 AM

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના સાપલા ગામે પોલીસ જવાનો પર હુમલો થયો. સાદા ડ્રેસ અને ખાનગી વાહનમાં પોલીસના જવાનો જુગારીઓને પકડવા ગયા હતા. આ સમયે ગ્રામજનો અને પોલીસ વચ્ચે વિવાદ થયો. ગ્રામજનોએ 2 પોલીસ જવાનને માર મારીને મંદિરમાં પૂરી દીધા હતા. ખાનગી વાહન અને સાદા ડ્રેસને પગલે ગ્રામજનોએ પોલીસને વાહન ચોર સમજીને માર માર્યો હતો. જો કે સ્થાનિક ધારાસભ્યએ દખલગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ચિદમ્બરમ વિરુદ્ધ તપાસ ઘણી આગળ વધી શકે છે!

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">