થપ્પડ ખાધા પછી સાવચેત થયા કેજરીવાલ, બદલી રોડ શો કરવાની રીત

દિલ્હીના મોતીનગરમાં એક રોડ શો દરમિયાન એક વ્યક્તિએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને થપ્પડ માર્યા હતો. ત્યારપછી તેમના રોડ શો કરવાની રીત બદલાઈ ગઈ છે. હવે અરવિંદ કેજરીવાલ ખુલ્લી જીપમાં એકલા નથી ઉભા રહેતા. તેમની સાથે ઘણાં પોલીસ કર્મચારીઓ અને પાર્ટીના કાર્યકર્તાઓ પણ હાજર રહે છે. તેમની જીપની આસપાસ પોલીસકર્મચારીઓની ગાડીઓ પણ હોય છે. આ વ્યક્તિએ […]

થપ્પડ ખાધા પછી સાવચેત થયા કેજરીવાલ, બદલી રોડ શો કરવાની રીત
Follow Us:
| Updated on: May 06, 2019 | 2:46 PM

દિલ્હીના મોતીનગરમાં એક રોડ શો દરમિયાન એક વ્યક્તિએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને થપ્પડ માર્યા હતો. ત્યારપછી તેમના રોડ શો કરવાની રીત બદલાઈ ગઈ છે.

હવે અરવિંદ કેજરીવાલ ખુલ્લી જીપમાં એકલા નથી ઉભા રહેતા. તેમની સાથે ઘણાં પોલીસ કર્મચારીઓ અને પાર્ટીના કાર્યકર્તાઓ પણ હાજર રહે છે. તેમની જીપની આસપાસ પોલીસકર્મચારીઓની ગાડીઓ પણ હોય છે. આ વ્યક્તિએ થપ્પડ માર્યા પછી અરવિંદ કેજરીવાલને થોડો ડર જરૂર લાગી રહ્યો છે.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

મળતી માહિતી મુજબ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દક્ષિણ દિલ્હીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાઘવ ચડ્ડાના રોડ શોમાં સામેલ થયા હતા. રોડ શો દરમિયાન હંમેશાની જેમ ખુલ્લી જીપમાં ઉભા હતા. તેમની સાથે રાઘવ ચડ્ડા હતા અને સાથે જ ઘણા પોલીસકર્મીઓ પણ હાજર હતા.

આ પણ વાંચો: ગઢડા ગોપીનાથજી ટ્રસ્ટની ચૂંટણીમાં દેવપક્ષનો વિજય

ઉલ્લેખનીય છે કે જે વ્યક્તિએ દિલ્હીના મુખ્યપ્રધાનને થપ્પડ માર્યા હતો તે વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">