રાહુલ ગાંધીએ કાશ્મીર મુદ્દે ટ્વિટ કરીને પાકિસ્તાન પર કર્યો હુમલો, જુઓ VIDEO

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કાશ્મીરમાં હિંસાને લઈને પાડોશી દેશ પાકિસ્તાન પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ રાજકીય મેતભેદ અલગ રાખીને કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાન કે કોઈ પણ અન્ય દેશને હસ્તક્ષેપ ના કરવાની વાત કરી છે. રાહુલ ગાંધીએ તેમના ટ્વિટર એકાઉન્ટથી સતત 2 ટ્વિટ કરીને કાશ્મીર મુદ્દા પર પોતાની વાત મુકી છે. Kashmir is India’s […]

રાહુલ ગાંધીએ કાશ્મીર મુદ્દે ટ્વિટ કરીને પાકિસ્તાન પર કર્યો હુમલો, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 28, 2019 | 5:40 AM

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કાશ્મીરમાં હિંસાને લઈને પાડોશી દેશ પાકિસ્તાન પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ રાજકીય મેતભેદ અલગ રાખીને કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાન કે કોઈ પણ અન્ય દેશને હસ્તક્ષેપ ના કરવાની વાત કરી છે. રાહુલ ગાંધીએ તેમના ટ્વિટર એકાઉન્ટથી સતત 2 ટ્વિટ કરીને કાશ્મીર મુદ્દા પર પોતાની વાત મુકી છે.

તેમને ટ્વિટ કરીને કહ્યું કે સરકાર સાથે ઘણા મુદ્દા પર મતભેદની વાત કરી, અન્ય દેશોને કાશ્મીરથી દુર રહેવાની સલાહ આપી. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે હું ઘણા મુદ્દા પર આ સરકાર સાથે સહમત નથી પણ હું સાફ કરવા ઈચ્છુ છે કે કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે અને આ મુદ્દે પાકિસ્તાન કે પછી અન્ય કોઈ પણ દેશ હસ્તક્ષેપ ના કરે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાહુલ ગાંધીએ પ્રથમ ટ્વિટમાં કાશ્મીર પર હસ્તક્ષેપ ન કરવાની વાત કરી. ત્યારે તેમને બીજુ ટ્વિટ કરીને પાકિસ્તાન પર હુમલો કર્યો અને તેને આતંકનું સમર્થન કરનારો દેશ ગણાવ્યો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાહુલ ગાંધી સતત કાશ્મીરમાં લગાવેલા પ્રતિબંધને લઈને નિવેદન આપતા રહ્યા છે. કલમ 370 નાબૂદ કર્યા પછી ઘણી વખત કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી ચૂક્યા છે. રાહુલ ગાંધીના નિવેદનો પછી જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે તેમને કાશ્મીર આવીને પરિસ્થિતી પર નજર કરવા માટે આમંત્રણ આપ્યુ હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાહુલ ગાંધીએ આમંત્રણનો સ્વીકાર કર્યા પછી રાજ્યપાલ મલિકે યૂ-ટર્ન લીધો. રાહુલ ગાંધીએ કાશ્મીર જવાનો પ્રયત્ન કર્યો પણ તેમને ઘણા વિપક્ષી નેતાઓની જેમ પાછા મોકલવામાં આવ્યા.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">