VIDEO: આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદે દેશના 30 મોટા શહેરોમાં હુમલાની ધમકી આપી, મોદી-શાહ જેવા મોટા નેતાઓ પણ નિશાના પર

આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદે દેશના 30 મોટા શહેરોમાં હુમલાની ધમકી આપી છે. જમ્મૂ-કાશ્મીર, અમૃતસર, કાનપુર, ગાંધીનગર સહિતના શહેરો અને 4 એરપોર્ટ પર પણ આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે. બ્યૂરો ઓફ સિવિલ એવિએશન લખનઉને ધમકીભર્યો પત્ર મળ્યો છે, જે બાદ તંત્ર એલર્ટ પર છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન ટુ અર્થ છે […]

VIDEO: આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદે દેશના 30 મોટા શહેરોમાં હુમલાની ધમકી આપી, મોદી-શાહ જેવા મોટા નેતાઓ પણ નિશાના પર
Follow Us:
| Updated on: Sep 25, 2019 | 2:48 AM

આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદે દેશના 30 મોટા શહેરોમાં હુમલાની ધમકી આપી છે. જમ્મૂ-કાશ્મીર, અમૃતસર, કાનપુર, ગાંધીનગર સહિતના શહેરો અને 4 એરપોર્ટ પર પણ આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે. બ્યૂરો ઓફ સિવિલ એવિએશન લખનઉને ધમકીભર્યો પત્ર મળ્યો છે, જે બાદ તંત્ર એલર્ટ પર છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આતંકીઓએ કલમ 370 હટાવવાનો બદલો લેવાની ધમકી આપી છે. પત્રમાં ઉલ્લેખ કરાયો છે તે મુજબ આતંકીઓના નિશાને વડાપ્રધાન મોદી, શાહ જેવા મોટા નેતાઓ છે. NSA અજીત ડોભાલ પણ આતંકીઓના નિશાને છે. ધમકીભર્યા પત્ર બાદ ગુપ્તચર એજન્સીઓએ સુરક્ષાની સમીક્ષા કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">