આજે ISROએ દેશનું સૌ પ્રથમ EMISAT સેટેલાઈટ લોન્ચ કર્યું, દુશ્મન પર રાખવામાં આવશે નજર, અન્ય દેશોના 28 સેટેલાઈટ પણ કરવામાં આવ્યા લોન્ચ

ભારત અંતરિક્ષમાં વધુ એક પરાક્રમ કરવા જઈ રહ્યું છે. સોમવારે સવારે એક નવા ઉપગ્રહને PSLV C45 લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી આ મિશન સવારે 9.27 કલાકે લોન્ચ કરવામાં આવશે. Web Stories View more યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ લસણ ભલે ઔષધિ હોય, પણ […]

આજે ISROએ દેશનું સૌ પ્રથમ EMISAT સેટેલાઈટ લોન્ચ કર્યું, દુશ્મન પર રાખવામાં આવશે નજર, અન્ય દેશોના 28 સેટેલાઈટ પણ કરવામાં આવ્યા લોન્ચ
Follow Us:
| Updated on: Apr 01, 2019 | 4:19 AM

ભારત અંતરિક્ષમાં વધુ એક પરાક્રમ કરવા જઈ રહ્યું છે. સોમવારે સવારે એક નવા ઉપગ્રહને PSLV C45 લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી આ મિશન સવારે 9.27 કલાકે લોન્ચ કરવામાં આવશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ ISROનું પ્રથમ એવું મિશન છે જેમાં અલગ અલગ કક્ષામાં સેટેલાઈટસને લોન્ચ કરવામાં આવશે. PSLV C45ની મદદથી લોન્ચ થનાર સેટેલાઈટની ખાસિયાત એ છેકે, EMISAT એટલે કે ઈલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ સેટેલાઈટ છે, જે ડિફેન્સ રિસર્ચમાં ઘણી લાભદાયી સાબિત થશે.

આ પણ વાંચો : આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવાનો જો બાકી રહ્યો હોય તો ગભરાશો નહીં, સરકારે આપી મોટી રાહત, જાણો કેટલાં દિવસમાં તમે કરી શકશો લિંક

EMISAT ઉપરાંત અન્ય દેશોના 28 સેટેલાઈટ લોન્ચ કરવા જઈ રહ્યા છે. જેમાં અમેરિકાના 24, લિથુઆનિયાનો 1, સ્પેનનો 1 અને સ્વિટ્ઝરલેન્ડનો 1 સેટેલાઈટ હશે. આ મિશન કુલ 180 મિનિટ ચાલશે જે ISRO નું પણ સૌ પ્રથમ પ્રોગ્રામ હશે જેમાં PSLVની મદદથી EMISAT સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે.

PSLV C45 પહેલું રોકેટ હશે જે 749 કિલોમીટરની કક્ષામાં EMISAT ને સ્થાપિત કરશે ત્યારબાદ 504 કિલોમીટરની અન્ય કક્ષામાં 28 અન્ય સેટેલાઈટને લોન્ચ કરવામાં આવશે. 12 માર્ચના આ મિશન લોન્ચ કરવાની યોજના હતી પરંતુ ખરાબ વાતાવરણના કારણે શક્ય બન્યું ન હતું. જેને પછી 1 એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવ્યું હતું.

 દેશની સુરક્ષાના માધ્યમથી જો જોવામાં આવે તો પણ આ સૌથી મહત્વ પૂર્ણ પગલું છે. જે માટે ISRO અને DRDO સંયુક્ત કામ કરી રહ્યું છે.  એટલું જ નહીં ISRO એ પહેલી વખત લોન્ચના મિશને નીહાળવા માટે 5 હજાર લોકો જોઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">