IPL 2020: કેકેઆરના ખેલાડીઓ ક્વોરેન્ટાઇનમાં કઈંક આ રીતે ખિલ્યા, એમ રહ્યા દુર દુર પણ હતા એકબીજાની નજીક, જાણો કોણ હતો ધમાલ-મસ્તીનો કેપ્ટન

યુએઇમાં પહોચેલી તમામ ટીમોએ IPLને રમવા માટે ક્વોરન્ટાઇન સમયમાંથી પસાર થવુ પડ્યુ હતુ. કોલકાતા નાઈટ રાઇડર્સના ખેલાડીઓ ઝૂમ વિડિઓ કોલ દ્વારા એકબીજા સાથે જોડાયા હતા અને ત્યારબાદ ખુબ મનોરંજન માણ્યુ હતુ. સામે આવેલા ટીમના એક વિડીયોમાં કેપ્ટન દિનેશ કાર્તિક સહિત કેટલાક ખેલાડીઓ ઝૂમ વીડિયો કોલ દ્વારા પોતપોતાના રુમમાંથી એક બીજા સાથે જોડાયેલા છે. વિડીયો દ્રારા […]

IPL 2020: કેકેઆરના ખેલાડીઓ ક્વોરેન્ટાઇનમાં કઈંક આ રીતે ખિલ્યા, એમ રહ્યા દુર દુર પણ હતા એકબીજાની નજીક, જાણો કોણ હતો ધમાલ-મસ્તીનો કેપ્ટન
https://tv9gujarati.com/sports-tv9-stories/ipl-2020-kkr-na-…-mati-no-captain-161042.html
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 17, 2020 | 8:16 PM

યુએઇમાં પહોચેલી તમામ ટીમોએ IPLને રમવા માટે ક્વોરન્ટાઇન સમયમાંથી પસાર થવુ પડ્યુ હતુ. કોલકાતા નાઈટ રાઇડર્સના ખેલાડીઓ ઝૂમ વિડિઓ કોલ દ્વારા એકબીજા સાથે જોડાયા હતા અને ત્યારબાદ ખુબ મનોરંજન માણ્યુ હતુ. સામે આવેલા ટીમના એક વિડીયોમાં કેપ્ટન દિનેશ કાર્તિક સહિત કેટલાક ખેલાડીઓ ઝૂમ વીડિયો કોલ દ્વારા પોતપોતાના રુમમાંથી એક બીજા સાથે જોડાયેલા છે. વિડીયો દ્રારા સહાયક કોચ અભિષેક નાયર પણ બધા ખેલાડીઓને બે ટીમમાં વહેંચી દઇને ક્વિઝના રૂપમાં પ્રશ્નો પૂછે છે.

કેકેઆર ના ખેલાડીઓને મનોરંજ માટે બે ટીમોમાં વહેંચી દેવામાં આવે છે. જેમાં ખેલાડીઓને ટીમ ગોલ્ડ અને ટીમ પર્પલ એ બે ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. ટીમ પર્પલમાં શુભમન ગિલ, રિંકુ સિંહ અને દિનેશ કાર્તિક હતા. જ્યારે ટીમ ગોલ્ડમાં કુલદીપ યાદવ અને નીતીશ રાણા જેવા ખેલાડીઓ હતા. જે ટીમ સાચો જવાબ આપે તેને પાંચ પોઇન્ટ આપવામાં આવતા હતા. સહાયક કોચ અભીષેકે ખેલાડીઓને પહેલો સવાલ પુછ્યો હતો કે, બે દેશો માટે ક્રિકેટ વલ્ડ કપ રમનાર ખેલાડી કોણ હતો.. જેનો જવાબ નિતીશ રાણાં એ આપ્યો હતો. અભીષેક દ્રારા સવાલ પુછાતા વેંત જ તુરત જ નિતીશે જવાબમાં ઓયન મોર્ગનનુ નામ લીધુ હતુ.ખેલાડીઓ અભીષેક દ્રારા પૂછાતા તમામ પ્રશ્નોના સતત જવાબ આપી રહ્યા હતા, જેને લઇને બંને ટીમોનો સ્કોર છેલ્લે એક સમાન થઈ ગયો હતો, રમત ત્યારે જ વધુ રોમાંચક બની ગઇ હતી. જેને લઇને હારજીત નક્કિ કરવા માટે ટાઇ બ્રેકર સવાલ પુછવાનુ નક્કિ કરવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ટાઇ બ્રેક નો  સવાલ એ હતો કે સુનિલ નરેને આઈપીએલમાં કઈ ટીમની હેટ્રિક મેળવી હતી. શુભમન ગિલે તુરત જ કિંગ્સ ઇલેવન પંજાબનું નામ લીધું હતુ, અને જે સાચો જવાબ હતો. આમ ટીમ પર્પલ એ ટીમ ગોલ્ડ સામે પાંચ પોઇન્ટથી જીત મેળવી હતી. કેકેઆરએ શેર કરેલા આ વિડિઓને ક્વોરેન્ટાઇન નાઈટ નામ આપ્યું છે. કેકેઆરની ટીમ દ્રારા આઇપીએલ સિઝનની પ્રથમ મેચ 23 સપ્ટેમ્બરે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે. ટીમની કમાન્ડ પણ દિનેશ કાર્તિકના હાથમાં છે.

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">