VIDEO:કોંગ્રેસના ધારાસભ્યો જયપુરમાં, રાજસ્થાન કોંગ્રેસની માણી રહ્યા છે મહેમાનગતિ
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો હાલ રાજસ્થાન કોંગ્રેસની મહેમાનગતિ માણી રહ્યા છે. ગુજરાતના 67 ધારાસભ્યો જયપુર પહોંચી ગયા છે. જીતુ ચૌધરી છેલ્લા ઘણા સમયથી સંપર્કવિહોણા હતા અને તેઓ પણ કોગ્રેસ સાથે છેડો ફાડે તેવી અટકળો ઉઠી હતી. પરંતુ જ્યારે જીતુ ચૌધરીનો રિસોર્ટની અંદરથી ફોટો સામે આવ્યો ત્યારે જીતુ ચૌધરી કોંગ્રેસની સાથે જ હોવાનો કોંગ્રેસને હાશકારો થયો હતો. […]
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો હાલ રાજસ્થાન કોંગ્રેસની મહેમાનગતિ માણી રહ્યા છે. ગુજરાતના 67 ધારાસભ્યો જયપુર પહોંચી ગયા છે. જીતુ ચૌધરી છેલ્લા ઘણા સમયથી સંપર્કવિહોણા હતા અને તેઓ પણ કોગ્રેસ સાથે છેડો ફાડે તેવી અટકળો ઉઠી હતી. પરંતુ જ્યારે જીતુ ચૌધરીનો રિસોર્ટની અંદરથી ફોટો સામે આવ્યો ત્યારે જીતુ ચૌધરી કોંગ્રેસની સાથે જ હોવાનો કોંગ્રેસને હાશકારો થયો હતો.
આ પણ વાંચો: કોરોના વાઈરસના પગલે દેશના પ્રખ્યાત મંદિરોમાં બંધ કરાયા દર્શન
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો