દેશના ઘણા ખાસ નાગરિકો માટે ભારત સરકારે ફેસબુક પર લગાવ્યો પ્રતિબંધ, જાણો કોના પર અને કેમ લગાવ્યો પ્રતિબંધ

ભારતીય નૌકાદળમાં જાસુસી અને હની ટ્રેપના ખુલાસા પછી ફેસબુક પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવે કોઈ પણ જવાન ફેસબુકનો ઉપયોગ કરશે નહીં. સાથે જ નૌકાદળના ઠેકાણા, ડૉકયાર્ડ અને ઓન-બોર્ડ યુદ્ધજહાજો પર સ્માર્ટફોનના ઉપયોગ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. Indian Navy bans use of #Facebook by naval personnel. It has also banned smart […]

દેશના ઘણા ખાસ નાગરિકો માટે ભારત સરકારે ફેસબુક પર લગાવ્યો પ્રતિબંધ, જાણો કોના પર અને કેમ લગાવ્યો પ્રતિબંધ
Facebook
Follow Us:
| Updated on: Dec 30, 2019 | 9:06 AM

ભારતીય નૌકાદળમાં જાસુસી અને હની ટ્રેપના ખુલાસા પછી ફેસબુક પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવે કોઈ પણ જવાન ફેસબુકનો ઉપયોગ કરશે નહીં. સાથે જ નૌકાદળના ઠેકાણા, ડૉકયાર્ડ અને ઓન-બોર્ડ યુદ્ધજહાજો પર સ્માર્ટફોનના ઉપયોગ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

થોડા દિવસ પહેલા નૌકાદળના 7 કર્મચારીઓની સૂચનાઓ લીક કરવાના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ નૌકાદળે તેમના કર્મચારીઓને સોશિયલ મીડિયાથી દુર રહેવા માટે હુકમ આપ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

भारतीय नौसेना (फाइल फोटो-IANS)

પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIએ સોશિયલ મીડિયા દ્વારા ભારતીય સુરક્ષા દળોના જવાનોને હનીટ્રેપમાં ફસાવવાનો મોટો પ્લાન તૈયાર કર્યો છે. ગૃહમંત્રાલયના સુત્રો મુજબ આ પુરી યોજનાને ISIના એક અધિકારી દ્વારા અમલમાં મુકવામાં આવી રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હવે આ મામલે તપાસની જવાબદારી ગૃહ મંત્રાલયે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપી છે. થોડા દિવસ પહેલા આંધ્રપ્રદેશની કાઉન્ટર ઈન્ટેલિજન્સ સેલે હનીટ્રેપના ઘણા મામલા પક્ડયા હતા. જેમાં નેવીના ઘણા જવાન સામેલ હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મોટા જાસૂસી રેકેટનો પર્દાફાશ થયા બાદ ભારતીય નૌકાદળે તેમના સૈનિકોને સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનથી દૂર રહેવા માટે કહ્યું છે. કાફલા પર તૈનાત જવાનોને પણ ફોન રાખવા પર પ્રતિબંધ છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય ગુપ્તચર વિભાગ અને આંધ્રપ્રદેશ પોલીસના સંયૂક્ત અભિયાનમાં 7 નાવિકની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓએ નૌકાદળ અને સબમરીન સંબંધિત ઘણી સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને મોકલી હતી. આ આરોપીઓમાં એક હવાલા ઉદ્યોગપતિ પણ સામેલ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">