AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિશ્વ કપ 2019: બાંગ્લાદેશની સામે ભારતીય ટીમે ફટકાર્યા 314 રન, રોહિત શર્માની શાનદાર સદી

ભારતીય ટીમે 50 ઓવરના અંત વિકેટ ગુમાવીને રન કર્યા છે. આ રનની સાથે બાંગ્લાદેશની સામે રનનું લક્ષ્ય આપ્યું છે. ભારતે ટોસ જીત્યો હતો અને પહેલાં બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. બાંગ્લાદેશની સાથે હવે ભારતે મજબૂત ફિલ્ડીંગ સાથે ઉતરવાનું રહેશે. ભારતના બોલરો પર આ મેચની જીતનો આધાર રહેશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]

વિશ્વ કપ 2019: બાંગ્લાદેશની સામે ભારતીય ટીમે ફટકાર્યા 314 રન, રોહિત શર્માની શાનદાર સદી
| Updated on: Jul 02, 2019 | 2:00 PM
Share

ભારતીય ટીમે 50 ઓવરના અંત વિકેટ ગુમાવીને રન કર્યા છે. આ રનની સાથે બાંગ્લાદેશની સામે રનનું લક્ષ્ય આપ્યું છે. ભારતે ટોસ જીત્યો હતો અને પહેલાં બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. બાંગ્લાદેશની સાથે હવે ભારતે મજબૂત ફિલ્ડીંગ સાથે ઉતરવાનું રહેશે. ભારતના બોલરો પર આ મેચની જીતનો આધાર રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો ભારતના ખેલાડીઓની વાત કરવામાં આવે તો ઋષભ પંતે 41 બોલમાં 48 રન ફટકાર્યા છે. વિરાટ કોહલીએ પણ 27 બોલમાં 26 રન કર્યા હતા. હાર્દિક પંડ્યા ભારતીય ટીમને કોઈપણ રન આપ્યા વિના જ પેવેલિયન ભેગા થઈ ગયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો:  VIDEO: ગુજરાતના આ વિસ્તારમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી, જાણો કેવી રહેશે વરસાદની સ્થિતિ

લોકેશ રાહુલની વાત કરીએ તો તેણે ભારતીય ટીમમાં રંગ રાખ્યો હતો. તેમણે 92 બોલમાં 77 રન કર્યા હતા. રોહિત શર્માએ પણ ભારતને આ લક્ષ્ય સુધી પહોંચવા મોટું યોગદાન આપ્યું હતું. તેમણે 92 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 104 ફટકારીને સદી કરી હતી.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">