VIDEO: બાલાકોટ એર સ્ટ્રાઈકનો સામે આવ્યો વીડિયો, વાયુસેનાએ જાહેર કર્યો વીડિયો
ભારતીય વાયુસેનાએ બાલાકોટ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ એર સ્ટ્રાઈકનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો વાયુસેનાએ જાહેર કર્યો છે. 26 ફેબ્રુઆરીના રોજ વાયુસેનાએ એર સ્ટ્રાઈક કરી હતી. જેમાં આતંકી કેમ્પોનો એરફોર્સે સફાયો કર્યો હતો. પુલવામા કરવામાં આવેલા આતંકી હુમલાનો જવાબ આપવા એર સ્ટ્રાઈક કરી હતી. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE […]
ભારતીય વાયુસેનાએ બાલાકોટ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ એર સ્ટ્રાઈકનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો વાયુસેનાએ જાહેર કર્યો છે. 26 ફેબ્રુઆરીના રોજ વાયુસેનાએ એર સ્ટ્રાઈક કરી હતી. જેમાં આતંકી કેમ્પોનો એરફોર્સે સફાયો કર્યો હતો. પુલવામા કરવામાં આવેલા આતંકી હુમલાનો જવાબ આપવા એર સ્ટ્રાઈક કરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: હોમ લોન અને ઓટો લોન ધારકોને દિવાળીની ભેટ! રેપો રેટ ઘટતા EMI થશે સસ્તા, જુઓ VIDEO