વાયુસેનાનું ગુમ થયેલુ વિમાન શોધી આપનારને મળશે આટલા લાખ રૂપિયા!

વાયુસેનાના ગુમ થયેલા AN-32 વિમાનની 6 દિવસ પછી પણ કોઈ માહિતી સામે આવી નથી. ત્યારે વાયુસેનાએ આ વિમાન વિશેની જાણકારી આપનારા લોકો માટે 5 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી દીધી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી […]

વાયુસેનાનું ગુમ થયેલુ વિમાન શોધી આપનારને મળશે આટલા લાખ રૂપિયા!
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jun 09, 2019 | 3:48 PM

વાયુસેનાના ગુમ થયેલા AN-32 વિમાનની 6 દિવસ પછી પણ કોઈ માહિતી સામે આવી નથી. ત્યારે વાયુસેનાએ આ વિમાન વિશેની જાણકારી આપનારા લોકો માટે 5 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી દીધી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ડિફેન્સ PRO વિંગ રત્નાકર સિંહે શિલોન્ગમાં જણાવ્યું કે એર માર્શલ આર.ડી. માથુર, AOC ઈન કમાન્ડ, ઈસ્ટર્ન એર કમાન્ડે 5 લાખ રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરી છે. તેમને કહ્યું કે ગુમ થયેલા AN-32 વિમાનની જાણકારી આપનારા વ્યક્તિ કે સમુહને આ ઈનામ આપવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વિંગ કમાન્ડર રત્નાકરે કહ્યું કે ગુમ થયેલા વિમાનના લોકેશનની સુચના 0378-3222164, 9436499477, 9402077267, 9402132477 નંબર પર આપી શકો છો. વાયુસેના તેમના ગુમ થયેલા વિમાનને શોધવા માટે પ્રયત્નો કરી રહી છે. સેના અરૂણાચલ પ્રદેશના તંત્ર અને અન્ય એજન્સીઓ આ વિમાનને રાત-દિવસ શોધી રહ્યાં છે.

આ પણ વાંચો: ભારત અને ઓસ્ટ્રેલિયાની આજની મેચમાં જીતવા માટે અને આ વલ્ડૅ રેકોર્ડ માટે બંને ટીમો વચ્ચે થશે મોટી જંગ

ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનાના ગુમ થયેલા AN-32 વિમાનની શોધમાં અલગ અલગ એજન્સીઓ પ્રયત્નો કરી રહી છે તે છતાં અત્યાર સુધી કોઈ સફળતા મળી નથી. આ વિમાનમાં 13 લોકો મુસાફરી કરી રહ્યાં હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">