માત્ર 5 મિનિટમાં જ જાણો કે તમારું આધારકાર્ડ ક્યાં ક્યાં ઉપયોગમાં લેવાયુ છે!

આધારકાર્ડ ભારતભરમાં એક વેલિડ ડોક્યુમેન્ટ તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. તમારું આધારકાર્ડ છેલ્લે ક્યાં ઈલેક્ટ્રોનિક માધ્યમમાં ઉપયોગમાં લેવાયું તેને લઈને ચિંતા પણ રહેતી હોય છે. આ ચિંતાનું નિવારણ આવી ગયું છે અને હવે તમામ જૂના આધારકાર્ડના ઉપયોગની વિગતો માત્ર 5 સ્ટેપ્સ ફોલો કરીને તમે જોઈ શકશો. Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન […]

માત્ર 5 મિનિટમાં જ જાણો કે તમારું આધારકાર્ડ ક્યાં ક્યાં ઉપયોગમાં લેવાયુ છે!
Follow Us:
| Updated on: Nov 11, 2019 | 2:35 PM

આધારકાર્ડ ભારતભરમાં એક વેલિડ ડોક્યુમેન્ટ તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. તમારું આધારકાર્ડ છેલ્લે ક્યાં ઈલેક્ટ્રોનિક માધ્યમમાં ઉપયોગમાં લેવાયું તેને લઈને ચિંતા પણ રહેતી હોય છે. આ ચિંતાનું નિવારણ આવી ગયું છે અને હવે તમામ જૂના આધારકાર્ડના ઉપયોગની વિગતો માત્ર 5 સ્ટેપ્સ ફોલો કરીને તમે જોઈ શકશો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારે આધારકાર્ડના ઉપયોગની વિગતો મેળવવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

1. https://uidai.gov.in/ વેબસાઈટ પર જાઓ.

2. My Aadhar પર ક્લિક કરીને Aadhar Services પર જાઓ. 3. જેમાં Aadhaar Authentication History પર ક્લિક કરો.

4. બાદમાં તમારો આધારકાર્ડ નંબર એન્ટર કરો અને સાથે નીચેનો કોડ પણ એન્ટર કરો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

5. ઓટીપી રજિસ્ટ્રડ મોબાઈલ નંબર પર આવશે જેને દાખલ કરીને તમે તમામ વિગતો જાણી શકશો કે તમારા આધારકાર્ડનો ઓનલાઈન ઉપયોગ ક્યાં થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ છેલ્લે તમે સમયગાળો પણ સિલેક્ટ કરી શકશો અને જાણી શકશો કે ક્યાં સમયગાળા દરમિયાન તમારં આધારકાર્ડ ઓનલાઈન ક્યાં ઉપયોગમાં લેવામાં આવ્યું છે. આમ તમે જાણી શકશો કે છેલ્લે ક્યારે તમારા આધારકાર્ડનો ઉપયોગ કઈ સર્વિસ દ્વારા કરવામાં આવ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">