રોહતાંગ પહોંચ્યા વડાપ્રધાન મોદી, દુનિયાની સૌથી મોટી ‘અટલ ટનલ’નું કર્યુ ઉદ્ઘાટન
વડાપ્રધાન મોદીએ રોહતાંગમાં દુનિયાની સૌથી મોટી ટનલ ‘અટલ ટનલ’નું ઉદ્ઘાટન કર્યુ છે. વડાપ્રધાન મોદીની સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ ઉપસ્થિત છે. આ ટનલથી સ્થાનિક લોકોને મોટો લાભ થશે. આ ટનલથી મનાલીથી લેહનું અંતર 46 કિલોમીટર સુધી ઘટી જશે. ટનલમાં દર 500 મીટરે ઈમરજન્સી એક્ઝિટ બનાવવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

વડાપ્રધાન મોદીએ રોહતાંગમાં દુનિયાની સૌથી મોટી ટનલ ‘અટલ ટનલ’નું ઉદ્ઘાટન કર્યુ છે. વડાપ્રધાન મોદીની સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ ઉપસ્થિત છે. આ ટનલથી સ્થાનિક લોકોને મોટો લાભ થશે. આ ટનલથી મનાલીથી લેહનું અંતર 46 કિલોમીટર સુધી ઘટી જશે. ટનલમાં દર 500 મીટરે ઈમરજન્સી એક્ઝિટ બનાવવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

