AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ભારે હિમવર્ષા , છેલ્લાં 11 વર્ષનો રેકોર્ડ તૂટયો

જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં ભારે હીમ વર્ષા થઈ છે. શ્રીનગરમાં ૧૧ વર્ષનું સૌથી નીચુ તાપમાન નોંધાયું છે. શ્રીનગરમાં સૌથી નીચુ તાપમાન શુન્યથી નીચે એટલે કે માઈનસ ૬.૮ ડીગ્રી સેલ્સીયસ નોંધાતા ઝીલ અને રહેણાંક વિસ્તારોની પાઈપ લાઈનમાં પાણી બરફ થઈ ગયું હતું. સતત થઈ રહેલી ભારે હીમ વર્ષાના પગલે જનજીવન પ્રભાવિત થયું છે. જુઓ તસવીરો : મહત્વનું છે કે […]

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ભારે હિમવર્ષા , છેલ્લાં 11 વર્ષનો રેકોર્ડ તૂટયો
Srinagar snowfall
| Updated on: Jan 05, 2019 | 6:53 AM
Share

જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં ભારે હીમ વર્ષા થઈ છેશ્રીનગરમાં ૧૧ વર્ષનું સૌથી નીચુ તાપમાન નોંધાયું છેશ્રીનગરમાં સૌથી નીચુ તાપમાન શુન્યથી નીચે એટલે કે માઈનસ ૬.૮ ડીગ્રી સેલ્સીયસ નોંધાતા ઝીલ અને રહેણાંક વિસ્તારોની પાઈપ લાઈનમાં પાણી બરફ થઈ ગયું હતુંસતત થઈ રહેલી ભારે હીમ વર્ષાના પગલે જનજીવન પ્રભાવિત થયું છે.

જુઓ તસવીરો :

Srinagar snowfall

Srinagar snowfall

Srinagar snowfall

Srinagar snowfall

મહત્વનું છે કે શ્રીનગરમાં જાન્યુઆરી અને ડીસેમ્બર મહીનામાં અત્યાર સુધીમાં સૌથી ઓછુ તાપમાન નોંધાયું છેહવામાન વિભાગની માહિતી અનુસાર શહેરમાં નોંધાયેલુ આ સૌથી ન્યુનત્તમ તાપમાન છેઆ અગાઉ વર્ષ૨૦૦૭માં ૩૧મી ડીસેમ્બરના રોજ શહેરમાં લઘુત્તમ તાપમાન માઈનસ ૭.૨ ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતું.

[yop_poll id=473]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">