VIDEO: સેશન્સ કોર્ટે હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યા, આગામી મુદતમાં ફરજિયાત હાજર રહેવા આદેશ

રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને જામીન તો મળ્યા પરંતુ તેનો જેલમાંથી છુટકારો નથી થયો. કેમ કે એક કેસમાંથી છુટ્યા બાદ હવે સિદ્ધપુરમાં જાહેરનામાનો ભંગ કરવાના કેસમાં તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. સિદ્ધપુરના કેસમાં હાર્દિક પટેલને સિદ્ધપુર કોર્ટમાં રજુ કરવામાં આવશે.   Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ […]

VIDEO: સેશન્સ કોર્ટે હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યા, આગામી મુદતમાં ફરજિયાત હાજર રહેવા આદેશ
Follow Us:
| Updated on: Jan 22, 2020 | 9:46 AM

રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને જામીન તો મળ્યા પરંતુ તેનો જેલમાંથી છુટકારો નથી થયો. કેમ કે એક કેસમાંથી છુટ્યા બાદ હવે સિદ્ધપુરમાં જાહેરનામાનો ભંગ કરવાના કેસમાં તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. સિદ્ધપુરના કેસમાં હાર્દિક પટેલને સિદ્ધપુર કોર્ટમાં રજુ કરવામાં આવશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સમગ્ર કેસની વાત કરીએ તો રાજદ્રોહ કેસમાં વારંવાર કોર્ટમાં ગેરહાજર રહેતા કોર્ટે હાર્દિક સામે બિનજામીનપત્ર વોરંટ ઈશ્યુ કર્યું હતું. ત્યારબાદ વિરમગામ નજીકથી હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ હાર્દિકને જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી તો કોર્ટે હવે પછીની સુનાવણીમાં ગેરહાજર નહીં રહેવાની શરતે જામીન મંજૂર કર્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હાર્દિકના જામીન તો મંજૂર થઈ ગયા પરંતુ હવે સિદ્ધપુરમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. 10 ડિસેમ્બર 2017ના રોજ ચૂંટણી સમયે હાર્દિકે ગાગલાસણ નજીક સભા કરી હતી. જેમાં બિનરાજકીય ભાષણ કરવાની શરતનો ભંગ થયો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">