ગુજકોમાસોલના પૂર્વ ચેરમેન વિરૂધ્ધ રાજ્ય સરકારે કરી કાર્યવાહી, જુઓ VIDEO

ગુજકોમાસોલના પૂર્વ ચેરમેન વિરૂધ્ધ રાજ્ય સરકારે કરી કાર્યવાહી, જુઓ VIDEO

ખુબ ચર્ચીત ગુજકોમાસોલ કૌભાંડ મામલે રાજ્ય સરકારે હવે મોટી કાર્યવાહી કરી છે. ગુજકોમાસોલના પૂર્વ ચેરમેન નટૂ પટેલે રાજ્યસરકારને રૂપિયા 6 કરોડ 30 લાખ રૂપિયા ચુકવવા પડશે.

 

પોતાના કાર્યકાળ દરમિયાન નટુ પટેલે કરોડોનું કૌભાંડ આચર્યું હોવાનો અહેવાલ પ્રસારીત થયો હતો. મગ અને ગુજકોમાસોલના મકાનની ખરીદીમાં ગેરરિતી આચરી હોવાનો અહેવાલ પ્રસારીત થયો હતો. જે બાદ સવાલોની વણઝાર ઉઠતા. રાજ્ય સરકારે હવે કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો: વલ્ડૅકપ પહેલા ભારતીય ટીમને ફરી એક ઝટકો, વિજય શંકર અને કેદાર જાધવ બાદ ટીમ ઈન્ડિયાનો આ ઓલરાઉન્ડર ક્રિકેટર ઈજાગ્રસ્ત

Click on your DTH Provider to Add TV9 Gujarati