અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષે સ્વીકાર્યું

રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ કોંગ્રેસના બાગી નેતા અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દીધું છે.  આ રાજીનામું આપ્યા બાદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે.  અલ્પેશ ઠાકોરની સાથે ધવલસિંહ ઝાલાએ પણ રાજીનામી ધરી દીધું હતું. કોંગ્રેસે પણ અલ્પેશને લઈને હાઈકોર્ટ સુધીની લડત આપી હતી પણ અલ્પેશ ઠાકોરે કોર્ટમાં એવી દલીલ કરી હતી તેમણે […]

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષે સ્વીકાર્યું
Follow Us:
| Updated on: Jul 08, 2019 | 12:46 PM

રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ કોંગ્રેસના બાગી નેતા અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દીધું છે.  આ રાજીનામું આપ્યા બાદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે.  અલ્પેશ ઠાકોરની સાથે ધવલસિંહ ઝાલાએ પણ રાજીનામી ધરી દીધું હતું. કોંગ્રેસે પણ અલ્પેશને લઈને હાઈકોર્ટ સુધીની લડત આપી હતી પણ અલ્પેશ ઠાકોરે કોર્ટમાં એવી દલીલ કરી હતી તેમણે કોઈ જ પ્રકારનું રાજીનામું આપ્યું નથી. પક્ષની વિરુદ્ધમાં જઈને ક્રોસ વોટિંગ કર્યાનો ખૂલાસો ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કર્યો હતો જે પોલિંગ એજન્ટ હતા.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   જાણો ન્યૂઝીલેન્ડ સામેની મેચને લઈને કપ્તાન વિરાટ કોહલીએ શું કહ્યું? રોહિત શર્મા અને ધોની અંગે પણ કરી આ વાત

આમ જે રાજીનામાને લઈને લગભગ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો તેને અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા દ્વારા આપી દેવાયું છે. હવે એવી અટકળો પણ ચાલી રહી છે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">