ગુજરાત પોલીસે માસ્ક ન પહેરવા બદલ એક અઠવાડિયામાં લોકો પાસેથી 5 કરોડ 57 લાખ રૂપિયા વસુલ્યા
ગુજરાત પોલીસે એક અઠવાડિયામાં માસ્ક ન પહેરવા બદલ લોકો પાસેથી રૂપિયા 5 કરોડ 57 લાખ વસુલ્યા છે. માસ્ક નહીં પહેરનાર તથા જાહેરમાં થૂંકનાર વિરૂદ્ધ પોલીસે આ કડક કાર્યવાહી કરી છે. એક અઠવાડિયા દરમિયાન 56,144 લોકો પાસેથી દંડ વસુલવામાં આવ્યો છે. ત્યારે જાહેરનામા ભંગ બદલ 2,713 લોકો વિરૂદ્ધ ગુના દાખલ કરવામાં આવ્યા છે. & Web […]
ગુજરાત પોલીસે એક અઠવાડિયામાં માસ્ક ન પહેરવા બદલ લોકો પાસેથી રૂપિયા 5 કરોડ 57 લાખ વસુલ્યા છે. માસ્ક નહીં પહેરનાર તથા જાહેરમાં થૂંકનાર વિરૂદ્ધ પોલીસે આ કડક કાર્યવાહી કરી છે. એક અઠવાડિયા દરમિયાન 56,144 લોકો પાસેથી દંડ વસુલવામાં આવ્યો છે. ત્યારે જાહેરનામા ભંગ બદલ 2,713 લોકો વિરૂદ્ધ ગુના દાખલ કરવામાં આવ્યા છે.
&
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: મહેસાણા: દૂધસાગર ડેરીની ચૂંટણી, અશોક ચૌધરીની પેનલને સમર્થન આપવા મતદારોએ લીધા સોગંધ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો