AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

23 માર્ચથી બદલાઈ જશે નિયમ! કેન્દ્ર સરકારનો LPG અંગે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય, હોટલ, રેસ્ટોરન્ટ અને ઉદ્યોગોને મળશે ભેટ

કેન્દ્ર સરકારે દેશભરના કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ સેક્ટર માટે રાહતના સમાચાર આપ્યા છે. આગામી 23 માર્ચથી રાજ્યોને LPG નો વધારાનો 20% જથ્થો ફાળવવાની મંજૂરી આપી દેવામાં આવી છે.

23 માર્ચથી બદલાઈ જશે નિયમ! કેન્દ્ર સરકારનો LPG અંગે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય, હોટલ, રેસ્ટોરન્ટ અને ઉદ્યોગોને મળશે  ભેટ
Image Credit source: TV9 Network
| Updated on: Mar 21, 2026 | 9:25 PM
Share

કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા શનિવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી ખાસ કરીને ફૂડ ઈન્ડસ્ટ્રી અને નાના ઉદ્યોગોને મોટી રાહત મળશે, જેઓ લાંબા સમયથી ગેસના જથ્થાની અછતનો સામનો કરી રહ્યા હતા.

20% વધારાની સપ્લાયને મંજૂરી

સરકારે રાજ્યોને કોમર્શિયલ LPG ના વધારાના 20 ટકા જથ્થાની ફાળવણી કરવાની મંજૂરી આપી છે. આ સાથે હવે કુલ સપ્લાય ‘પ્રી-ક્રાઇસિસ’ (સંકટ પહેલાના) સ્તરના 50 ટકા સુધી પહોંચી જશે. આ નવો નિયમ 23 માર્ચ 2026 થી અમલી બનશે અને આગામી આદેશ સુધી ચાલુ રહેશે.

કોને મળશે આનો ફાયદો?

આ વધારાનો ગેસ જથ્થો અગ્રતાના ધોરણે નીચેના ક્ષેત્રોને આપવામાં આવશે:

  • હોટલ, રેસ્ટોરન્ટ અને હાઈવે પરના ઢાબા.
  • ઇન્ડસ્ટ્રિયલ કેન્ટીન અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ.
  • ડેરી ઉદ્યોગ અને કોમ્યુનિટી કિચન.
  • પ્રવાસી મજૂરો માટેના 5 કિલોના FTL સિલિન્ડર.

વેપારીઓ માટે આ શરતો પાળવી ફરજિયાત

વધારો તો મળ્યો છે, પણ સરકાર તેની પાછળ કડક દેખરેખ પણ રાખશે:

  • OMC રજીસ્ટ્રેશન: દરેક કોમર્શિયલ વપરાશકર્તાએ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC) માં પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
  • રેકોર્ડ મેન્ટેનન્સ: કંપનીઓ દરેક ગ્રાહકનો વાર્ષિક ગેસ વપરાશ અને તેની જરૂરિયાતનો પૂરો રેકોર્ડ રાખશે.
  • PNG માટે અરજી: વધારાનો LPG મેળવવા માટે વપરાશકર્તાએ ફરજિયાતપણે પોતાના વિસ્તારની સીટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપની પાસે

PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) કનેક્શન માટે અરજી કરવી પડશે.

સરકારનો આ નિર્ણય હોટલ અને રેસ્ટોરન્ટ માલિકો માટે આર્થિક રાહત લાવશે, પરંતુ સાથે જ વ્યવસાયિકોને હવે ડિજિટલ રેકોર્ડ અને PNG તરફ વળવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

Scam Alert: દિલ્હી એરપોર્ટ પર મુસાફર સાથે થયો ખતરનાક ‘ટાઈમ સ્કેમ’, CISF ઓફિસરની સલાહ ન માનવી ભારે પડી

Follow Us
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો કહેર, 24 કલાકમાં 255 તાલુકામાં મેઘમહેર
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો કહેર, 24 કલાકમાં 255 તાલુકામાં મેઘમહેર
અદાણી CNGના ભાવમાં ₹4નો મોટો વધારો, વાહનચાલકોને વધુ એક ઝટકો
અદાણી CNGના ભાવમાં ₹4નો મોટો વધારો, વાહનચાલકોને વધુ એક ઝટકો
તમારા કામની પ્રશંસા થશે, ઉપરી અધિકારીનો સહયોગ મળશે
તમારા કામની પ્રશંસા થશે, ઉપરી અધિકારીનો સહયોગ મળશે
માંડવી તાલુકાનો ગોળધા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશખુશાલ- Video
માંડવી તાલુકાનો ગોળધા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશખુશાલ- Video
વિરોધ પ્રદર્શનમાં કેમેરા સામે શરૂ થઈ ગઈ 'એક્ટિંગ'!
વિરોધ પ્રદર્શનમાં કેમેરા સામે શરૂ થઈ ગઈ 'એક્ટિંગ'!
સુરત, તાપી અને શામળાજી નેશનલ હાઈવે 56 પર ભરાયા પાણી- Video
સુરત, તાપી અને શામળાજી નેશનલ હાઈવે 56 પર ભરાયા પાણી- Video
ગુજરાતમાં TAT હાયર સેકન્ડરી મુખ્ય પરીક્ષા હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં TAT હાયર સેકન્ડરી મુખ્ય પરીક્ષા હવે 9 ઓગસ્ટે યોજાશે
હવામાન વિભાગે જારી કર્યુ નાવકાસ્ટ, રાજ્ય માટે આગામી ત્રણ કલાક અતિભારે
હવામાન વિભાગે જારી કર્યુ નાવકાસ્ટ, રાજ્ય માટે આગામી ત્રણ કલાક અતિભારે
ગીર સોમનાથમાં વરસાદી આફત વચ્ચે ઘરમાં ઘુસ્યો 8 ફુટનો મગર- Video
ગીર સોમનાથમાં વરસાદી આફત વચ્ચે ઘરમાં ઘુસ્યો 8 ફુટનો મગર- Video
અમદાવાદના અસારવા અને ચાંદલોડિયામાં દોઢ ઇંચ વરસાદ, શહેરમાં રેડ એલર્ટ
અમદાવાદના અસારવા અને ચાંદલોડિયામાં દોઢ ઇંચ વરસાદ, શહેરમાં રેડ એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">