VIDEO: રાધનપુર બેઠક પર NCPએ પોતાના ઉમેદવાર કર્યા જાહેર
ગુજરાતના 6 બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન નહીં થાય. રાધનપુર બેઠક પર NCPએ ઉમેદવાર જાહેર કર્યા છે. રાધનપુર માટે NCPએ ફરશુ ગોકલાણીને ટિકિટ આપી છે, તો અન્ય બેઠકો પર પણ NCP પોતાના ઉમેદવારો જાહેર કરી શકે છે. એવી પણ માહિતી સામે આવી છે કે, બાયડ બેઠક પર પણ ગઠબંધન નહીં થાય. રોચક VIDEO […]
ગુજરાતના 6 બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન નહીં થાય. રાધનપુર બેઠક પર NCPએ ઉમેદવાર જાહેર કર્યા છે. રાધનપુર માટે NCPએ ફરશુ ગોકલાણીને ટિકિટ આપી છે, તો અન્ય બેઠકો પર પણ NCP પોતાના ઉમેદવારો જાહેર કરી શકે છે. એવી પણ માહિતી સામે આવી છે કે, બાયડ બેઠક પર પણ ગઠબંધન નહીં થાય.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં તોફાનોમાં થયેલા નુકસાનનો બદલો લેવા ગુજરાતમાં કરવામાં આવ્યો હતો આતંકી હુમલો