બોલીવુડ સાથે CAA મુદે સંવાદ, સરકારે મુંબઈની 5 સ્ટાર હોટેલમાં કર્યું ડિનરનું આયોજન

બોલીવુડ સાથે CAA મુદે સંવાદ, સરકારે મુંબઈની 5 સ્ટાર હોટેલમાં કર્યું ડિનરનું આયોજન

નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભારતમાં વિરોધ અને સમર્થન બંને ચાલી રહ્યાં છે. આ બાજુ ભાજપ ઘરે ઘરે જઈને કાયદો સમજાવવા પ્રયત્ન કરે છે તો કોંગ્રેસ આ કાયદાનો વિરોધ કરી રહી છે. ભારતમાં એક પ્રભાવ બોલીવુડનો પણ રહ્યો છે. આ કાયદાને લઈને બોલીવુડ સાથે મુંબઈમાં ચર્ચા કરવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

government-intives-bollywood-celebrities-on-dinner-in-mumbai-to-discuss-the-controversial-caa CAA Mudde Bollywood ne discuss karva mate sarkar ae aapyu aamntaran

આ પણ વાંચો : IND Vs Sri Lanka : ભારતે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી, વરસાદથી મેચમાં વિઘ્ન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બોલીવુડ હસ્તિઓને એક ફાઈવ સ્ટાર હોટેલમાં ડિનર સરકાર આપવા જઈ રહી છે. આ ડિનરની સાથે નાગરિકતા સંશોધન કાયદા અંગે ચર્ચા કરવામાં આવશે. સરકારનું પ્રતિનિધિત્વ રેલમંત્રી પિયૂષ ગોયલ કરી રહ્યાં છે. 5 જાન્યુઆરી, રવિવારના રોજ આ ચર્ચા વિચારણાનું આયોજન કરવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પીયૂષ ગોયલની સાથે ભાજપના ઉપાધ્યક્ષ જય માંડા પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં નાગિરકતા કાયદાની આંટીઘૂંટીઓ, અફવાઓ, સત્યતા અંગે પહેલા ચર્ચા કરવામાં આવશે અને બાદમાં બોલીવુડ હસ્તિઓની સાથે ડિનરનું આયોજન કરાયું છે. જો કે આ આમંત્રણ કોને આપવામાં આવ્યું છે અને કોણ કોણ હાજર રહી શકે છે તે અંગે કોઈ જ જાણકારી આપવામાં આવી નથી. જે બોલીવુડ હસ્તિઓ હાજરી આપશે અને નહીં આવે તેના નામ સાર્વજનિક કરવામાં આવશે નહીં.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati