ગૂગલના આ એપમાં આવી મોટી ખામી, પર્સનલ ડેટા લીક થવાથી માગવી પડી માફી

ગૂગલ ફોટો એપ(Google Photo APP)માં એક મોટી ખામી સામે આવી છે. લોકોના વીડિયો અજાણ્યા લોકો પાસે જઈ રહ્યાં છે. આ ઘટનાને લઈને ગૂગલે લોકોની પાસે માફી પણ માગી છે. ગૂગલે કહ્યું કે અમે આ ખામીને ઠીક કરી લીધી પણ ઘટનાની તપાસ કરી રહ્યાં છીએ. જેના લીધે ભવિષ્યમાં આવી ખામી ન ઉભી થાય. Web Stories View […]

ગૂગલના આ એપમાં આવી મોટી ખામી, પર્સનલ ડેટા લીક થવાથી માગવી પડી માફી
Follow Us:
| Updated on: Feb 06, 2020 | 6:23 PM

ગૂગલ ફોટો એપ(Google Photo APP)માં એક મોટી ખામી સામે આવી છે. લોકોના વીડિયો અજાણ્યા લોકો પાસે જઈ રહ્યાં છે. આ ઘટનાને લઈને ગૂગલે લોકોની પાસે માફી પણ માગી છે. ગૂગલે કહ્યું કે અમે આ ખામીને ઠીક કરી લીધી પણ ઘટનાની તપાસ કરી રહ્યાં છીએ. જેના લીધે ભવિષ્યમાં આવી ખામી ન ઉભી થાય.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   VIDEO: પંચમહાલના ખેડૂતો કેમ કરી રહ્યાં છે GIDCને જમીન ફાળવવાનો વિરોધ?

ગૂગલ ફોટો એપ્સના છે 100 કરોડ યૂઝર્સ

google-photos-bug-sent-users-personal-videos-to-strangers દેશ અને દુનિયાની વાત કરીએ તો ગૂગલ ફોટો એપના 100 કરોડ યૂઝર્સ છે. ગૂગલ પોતાના યૂઝર્સની પ્રાઈવસીને લઈને સતત નિવેદન આપે છે ત્યારે આ ઘટના અંગે પણ લોકોની પાસે માફી માગી છે. એક સિસ્ટમમાં આવેલાં બગના લીધે આ ઘટના ઘટી છે. જો કે કંપનીએ કહ્યું કે આ ઘટનાના લીધે 0.01 ટકા યૂઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ક્યારે સર્જાઈ આ ખામી? ગૂગલે અધિકૃત રીતે નિવેદન આપીને કહ્યું કે આ ઘટના 21 નવેમ્બર અને 25 નવેમ્બર, 2019 વચ્ચે બની છે. ગૂગલની ટેકઆઉટ સર્વિસમાં આવેલી ખામીના લીધે આવું થયું છે. ગૂગલ ટેકઆઉટ સિસ્ટમનો ઉપયોગ યૂઝર્સ પોતાનો ડેટા ડાઉનલોડ મેળવવા માટે કરે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">