વડોદરામાં વધુ એક ખાનગી કંપનીનું ઉઠામણું, રોકાણકારોના 12 કરોડ રૂપિયા ડૂબ્યા

વડોદરામાં વધુ એક ખાનગી કંપનીએ કરોડોનું ઉઠમણું કર્યાની ઘટના સામે આવી છે. સયાજીગંજ વિસ્તારમાં આવેલા સિલ્વર લાઈન કોમ્પલેક્ષમાં ચાલતી હામ્રો નિધિ ફાઈનાન્સ કંપનીએ રૂપિયા 12 કરોડનું ઉઠમણું કર્યું છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે […]

વડોદરામાં વધુ એક ખાનગી કંપનીનું ઉઠામણું, રોકાણકારોના 12 કરોડ રૂપિયા ડૂબ્યા
Follow Us:
| Updated on: Feb 05, 2020 | 7:04 AM

વડોદરામાં વધુ એક ખાનગી કંપનીએ કરોડોનું ઉઠમણું કર્યાની ઘટના સામે આવી છે. સયાજીગંજ વિસ્તારમાં આવેલા સિલ્વર લાઈન કોમ્પલેક્ષમાં ચાલતી હામ્રો નિધિ ફાઈનાન્સ કંપનીએ રૂપિયા 12 કરોડનું ઉઠમણું કર્યું છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એજન્ટો મારફતે રોકાણકારો પાસેથી કંપનીએ રૂપિયા ઉઘરાવ્યા હતા. જેમાં ઉંચા વ્યાજની લાલચે રોકાણકારોએ પોતાની મહેનતની કમાણી હામ્રો નિધિ ફાઈનાન્સ કંપનીમાં રોક્યા હતા. જો કે કંપનીના સંચાલકો રાતોરાત ગાયબ થઈ જતા રોકાણકારોના રૂપિયા 12 કરોડ ડૂબ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કે રોકાણકારોએ પોતાની સાથે થયેલી છેતરપિંડી મામલે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં કંપનીના 7 ડિરેક્ટરો વિરૂદ્ધ પોલીસે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: રામ મંદિર પર PM મોદીની સંસદમાં મોટી જાહેરાત, ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ હશે ટ્રસ્ટનું નામ

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">