VIDEO: જમ્મૂ-કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 4 આતંકીઓ ઠાર

જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાદળ અને આતંકીઓની વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. જેમાં સુરક્ષાદળોએ 4 આતંકીઓને ઠાર કર્યા છે. સુરક્ષાદળોની સાથે થયેલા અથડામણમાં ઠાર થયેલા આતંકીઓમાં લશ્કર-એ-તોયબા અને હિજ્બુલ મુજાહિદ્દીનના આતંકી સામેલ હતા.   Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, […]

VIDEO: જમ્મૂ-કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 4 આતંકીઓ ઠાર
Follow Us:
| Updated on: Mar 15, 2020 | 7:04 AM

જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાદળ અને આતંકીઓની વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. જેમાં સુરક્ષાદળોએ 4 આતંકીઓને ઠાર કર્યા છે. સુરક્ષાદળોની સાથે થયેલા અથડામણમાં ઠાર થયેલા આતંકીઓમાં લશ્કર-એ-તોયબા અને હિજ્બુલ મુજાહિદ્દીનના આતંકી સામેલ હતા.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ અથડામણમાં એક હિજ્બુલનો કમાન્ડર તારીક અહમદ ઠાર થયો, તે સિવાય બાકી ત્રણ લશ્કરના આતંકી ઠાર થયા. અનંતનાગમાં થયેલા આ અથડામણ પછી અનંતનાગ અને કુલગામમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કોરોના વાયરસથી નવજાત બાળક થયું સંક્રમિત, દુનિયાનો પ્રથમ કેસ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">