રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને પ્રદેશ ભાજપના ભીષ્મ પિતામહ એવા કેશુભાઈ પટેલને કોરોના થયો છે. છેલ્લા કેટલાક દિવસથી કેશુબાપાની તબિયત નાદુરસ્ત હતી. તેમણે ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે તેમના કેર ટેકર સ્વેતલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ કેશુબાપાએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવતાં તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કેશુભાઈ પટેલ રિપોર્ટ […]

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
Follow Us:
| Updated on: Sep 18, 2020 | 7:14 PM

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને પ્રદેશ ભાજપના ભીષ્મ પિતામહ એવા કેશુભાઈ પટેલને કોરોના થયો છે. છેલ્લા કેટલાક દિવસથી કેશુબાપાની તબિયત નાદુરસ્ત હતી. તેમણે ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે તેમના કેર ટેકર સ્વેતલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ કેશુબાપાએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવતાં તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કેશુભાઈ પટેલ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોમ ક્વોરન્ટીન થયા છે. સીએમ રૂપાણીએ કહ્યું કે, તેમણે કેશુભાઈના પુત્ર સાથે વાતચીત કરી છે અને તાત્કાલિક સિટીસ્કેન કરીને હોસ્પિટલમાં દાખલ કરવાની સૂચના આપી છે. તેમણે આ અંગે આરોગ્ય વિભાગને પણ સૂચના આપી છે.

આ પણ વાંચો: ગુગલે પ્લે સ્ટોર પરથી Paytm એપને હટાવી, જાણો શું છે કારણ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">