ભાજપના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજનું નિધન, જાણો કેવી રહી છે તેમની રાજનીતિક સફર

સુષ્મા સ્વરાજનું નિધન થયું છે અને તેઓ ભાજપના દિગ્ગજ નેતાઓમાંથી એક હતા. દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ ખાતે હાર્ટ એટેકની સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમના નિધનની ખબર મળી છે.  તેઓના રાજકીય કરીયર પર એક નજર કરીએ. સુષ્મા સ્વરાજ ભારતીય જનતા પાર્ટીના નેતા હતા. 2019માં તેઓએ રાજનીતિથી વિદાય લીધી છે. મોદી સરકારમાં તેમણે વિદેશમંત્રી તરીકે […]

ભાજપના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજનું નિધન, જાણો કેવી રહી છે તેમની રાજનીતિક સફર
Follow Us:
| Updated on: Aug 06, 2019 | 6:12 PM

સુષ્મા સ્વરાજનું નિધન થયું છે અને તેઓ ભાજપના દિગ્ગજ નેતાઓમાંથી એક હતા. દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ ખાતે હાર્ટ એટેકની સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમના નિધનની ખબર મળી છે.  તેઓના રાજકીય કરીયર પર એક નજર કરીએ.

સુષ્મા સ્વરાજ ભારતીય જનતા પાર્ટીના નેતા હતા. 2019માં તેઓએ રાજનીતિથી વિદાય લીધી છે. મોદી સરકારમાં તેમણે વિદેશમંત્રી તરીકે સેવા આપી છે. તેમણે ટ્વીટર પર એવી રીતે લોકોની સમસ્યાનું સમાધાન લાવ્યું કે બધા તેમના ફેન બની ગયા હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

15 લોકસભામાં તેઓએ વિપક્ષના નેતા તરીકે ભૂમિકા ભજવી હતી. તેઓના ધારાસભ્યના કરિયર તરીકે નજર કરીએ તો 1977-1982 અને 1987-1909 વખત બે વાર હરિયાણીથી અને 1998માં એક વખત તેઓ દિલ્હીથી પણ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. 1998માં તેઓએ ઈતિહાસ સર્જીને પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો તેમના શિક્ષણની વાત કરીએ તો બી.એની સાથે એલ.એલ.બીનું શિક્ષણ તેમણે લીધેલું હતું. તેમના પતિનુ નામ સ્વરાજ કૌશલ છે. સુષ્મા સ્વરાજનું જન્મ સ્થળ અંબાલા છે. પરિવારમાં જોવા જઈએ તો તેમને એક પુત્રી છે. તેમનું નામ બાંસુરી છે અને તેઓએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી ખાતેથી શિક્ષણ લીધું અને હાલ લંડનના ઈનર ટેમ્પલ ખાતે વકીલાત કરી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજનીતિક ઉપલબ્ધિઓ 1. 1977માં સુષ્મા સ્વરાજ 25 વર્ષની વયે દેશના સૌથી નાના વયના કેબિનેટ મંત્રી બન્યા. 2. 1979માં , 27 વર્ષની ઉંમરે હરિયાણા ખાતે જનતા પાર્ટીના રાજ્ય અધ્યક્ષ બન્યા. 3. સુષ્મા સ્વરાજ પ્રથમ એવા મહિલા છે જે કોઈ રાષ્ટ્રીય પાર્ટીના પ્રવક્તા બન્યા હોય. 4. તેઓ ભારતમાં પહેલાં મહિલા મુખ્યમંત્રી બન્યા. 5. તેઓ દેશના પહેલાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી બન્યા. 6. સુષ્મા સ્વરાજ વિપક્ષના પ્રથમ મહિલા નેતા બન્યા.

[yop_poll id=”1″]

સુષ્મા સ્વરાજને મળેલાં સમ્માનની વાત કરીએ તો તેઓને હરિયાણા રાજ્યસભા વિધાનસભા દ્વારા સર્વશ્રેષ્ઠ વક્તાનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. સુષ્મા સ્વરાજને વર્ષ 2008 અને 2010માં સર્વશ્રેષ્ઠ સાંસદનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">