હવે બેન્ક ડૂબવા પર પણ સરકાર આપશે 5 લાખ રૂપિયા, બજેટમાં વધારવામાં આવી વીમાની ગેરંટી

PMC બેન્ક કૌભાંડ સામે આવ્યા પછી બેન્કોમાં ગ્રાહકોની જમા રકમના ભવિષ્યને લઈ ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચાની વચ્ચે બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. બેન્ક ખાતામાં જમા રકમ પર ઈન્શ્યોરન્સ ગેરંટીની મર્યાદા વધારવામાં આવી છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ […]

હવે બેન્ક ડૂબવા પર પણ સરકાર આપશે 5 લાખ રૂપિયા, બજેટમાં વધારવામાં આવી વીમાની ગેરંટી
Follow Us:
| Updated on: Feb 01, 2020 | 10:09 AM

PMC બેન્ક કૌભાંડ સામે આવ્યા પછી બેન્કોમાં ગ્રાહકોની જમા રકમના ભવિષ્યને લઈ ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચાની વચ્ચે બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. બેન્ક ખાતામાં જમા રકમ પર ઈન્શ્યોરન્સ ગેરંટીની મર્યાદા વધારવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જો કોઈ બેન્ક ડૂબી જાય છે તો તેમાં જમાકર્તાઓને વધારેમાં વધારે 1 લાખ રૂપિયાની રકમ સરકાર આપે છે પણ હવે એવું થશે નહીં. બજેટમાં જાહેરાત પછી હવે બેન્કોમાં જમા રકમ પર હવે 5 લાખ રૂપિયાના ઈન્શ્યોરન્સની ગેરંટી મળશે. બજેટમાં કહેવામાં આવ્યું કે જમાકર્તાઓના પૈસા સુરક્ષિત રહે, તેના માટે એક તંત્ર બનાવવામાં આવી રહ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ રકમને વધારવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી, કારણ કે હવેના સમય મુજબ 1 લાખ રૂપિયાની રકમ વધારે નથી અને સુરક્ષિત રોકાણ હોવાને લીધે મોટાભાગના લોકો તેમની કમાણી બેન્કમાં જ રાખે છે. PMC કૌભાંડ પછી એક વખત ફરી આ માંગ કરવામાં આવી હતી કે વીમા રકમને વધારવામાં આવે. PMC બેન્કમાં તો ઘણા ગ્રાહકોના કરોડો રૂપિયા જમા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: બજેટ 2020: ખેડૂતો અને ખેતી માટે સરકારે બજેટમાં કરી આ મુખ્ય વાતો

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">