સાંડેસરા ગ્રુપ વિરૂદ્ધ 5000 કરોડના કૌભાંડની તપાસ તેજ, કોંગ્રેસ નેતા અહેમદ પટેલની વધી શકે છે મુશ્કેલી

|

Sep 28, 2020 | 12:03 PM

બહુચર્ચિત સાંડેસરા ગ્રુપ વિરૂદ્ધ 5000 કરોડ રૂપિયાના કૌભાંડ કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ અને તેમના પરિવારજનોની મુશ્કેલી વધી શકે છે. કૌભાંડની તપાસ માટે EDની ટીમ અહેમદ પટેલના ઘરે પહોંચી છે. કૌભાંડ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની પૂછપરછ કરવામાં આવી છે. Web Stories View more પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા […]

સાંડેસરા ગ્રુપ વિરૂદ્ધ 5000 કરોડના કૌભાંડની તપાસ તેજ, કોંગ્રેસ નેતા અહેમદ પટેલની વધી શકે છે મુશ્કેલી

Follow us on

બહુચર્ચિત સાંડેસરા ગ્રુપ વિરૂદ્ધ 5000 કરોડ રૂપિયાના કૌભાંડ કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ અને તેમના પરિવારજનોની મુશ્કેલી વધી શકે છે. કૌભાંડની તપાસ માટે EDની ટીમ અહેમદ પટેલના ઘરે પહોંચી છે. કૌભાંડ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની પૂછપરછ કરવામાં આવી છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:02 am, Sat, 27 June 20

Next Article